ગડકરીએ હિમાચલ પ્રવાસ રદ કર્યો

ગડકરીની નજીકના સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર આ પ્રવાસ રદ કરવો જરૂરી હતો કારણ કે તેઓ પોતાના કાનૂની સલાહકારો સાથે મીડિયાના એક વર્ગને કાનૂની નોટિસ ફટકારવા ચર્ચા કરશે. બીજેપી અધ્યક્ષે શનિવારે હિમાચલ પ્રદેશના કિન્નોર અને શિમલામાં રેલીઓને સંબોધી હતી.
ગડકરીએ ચેતવણી આપી હતી કે તેઓ એવા મીડિયા ગ્રૂપને નોટિસ ફટકારશે જે કોંગ્રેસ દ્વારા રચેલા કાવતરા અનુસાર તેમની માનહાનિ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
