નાણાકીય વર્ષ 2022 માં જીડીપી ગ્રોથ 10.5 ટકા રહેવાનો અંદાજ

કોરોનાને લઈને દેશમાં આર્થિક ક્ષેત્રે મોટી ઉથલપાથલ થઈ છે. જીડીપી માઈનસમાં ગયા બાદ સતત તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. હવે વધુ એક નિવેદને ઈકોનોમીને લઈને ચર્ચા છેડી છે.

કોરોનાને લઈને દેશમાં આર્થિક ક્ષેત્રે મોટી ઉથલપાથલ થઈ છે. જીડીપી માઈનસમાં ગયા બાદ સતત તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. હવે વધુ એક નિવેદને ઈકોનોમીને લઈને ચર્ચા છેડી છે.

Gdp

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022 માટે 10.5 ટકા જીડીપીનો અંદાજ મૂક્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022 માટે આરબીઆઈનો જીડીપી ગ્રોથ 10.5 ટકા રહેવાનો અંદાજ છે અને તેને રિવાઈઝ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. તેમણે જણાવ્યું હતું કે આ અંદાજિત વૃદ્ધિ દરને નીચે તરફ રિવાઈઝ કરવા માટે હાલ કોઈ કારણ કારણ નથી.

તમને જણાવી દઈએ કે એપ્રિલમાં જ, નાણાકીય સમીક્ષા બેઠક દરમિયાન, સેન્ટ્રલ બેંકે નાણાકીય વર્ષ 2022 માટે જીડીપી ગ્રોથ રેટ 10.5 ટકા રહેવાની ધારણા કરી હતી. ત્યારથી તે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈ તેમાં ઘટાડો કરી શકે છે. પરંતુ આજે આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે આ અંદાજમાં સુધારો કરવાનું કોઈ કારણ નથી. જો આપણે છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 વિશે વાત કરીએ, તો તેમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X