વીડિયો: પગાર માંગવા પર યુવતીની જાહેરમાં દંડાથી પીટાઈ
ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક વિસ્તારમાં એક યુવતીની જાહેરમાં દંડાથી પીટાઈ કરવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી પોતાનો પગાર માંગવા આવી હતી.
ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક વિસ્તારમાં એક યુવતીની જાહેરમાં દંડાથી પીટાઈ કરવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી પોતાનો પગાર માંગવા આવી હતી. ત્યારપછી તેનો દબંગો સાથે વિવાદ થઇ ગયો અને દબંગોએ રસ્તાની વચ્ચે જાહેરમાં જ યુવતીની પીટાઈ કરવાનું ચાલુ કરી દીધું. આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

સેલરી માંગવા પર પીટાઈ
ખરેખર યુવતી જ્યાં નોકરી કરી રહી હતી ત્યાં મહિનાની પહેલી તરીકે સેલરી મળે છે, પરંતુ 12 દિવસ પસાર થયા પછી પણ તેને પગાર મળ્યો ના હતો. જયારે યુવતીએ તેનો પગાર માંગ્યો ત્યારે વિવાદ થઇ ગયો. ત્યારપછી દબંગોએ તેને દંડાથી મારી અને તેના વાળ પકડીને તેને ખેંચી. આ દરમિયાન જ્યાં હાજર રહેલી ભીડ દર્શકોની જેમ જોતી જ રહી. પિટાઈને કારણે યુવતીને ઘણી ઇજા થઇ છે.

ઘાયલ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચી
આ ઘાયલ હાલતમાં યુવતીએ નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન પહોંચીને રિપોર્ટ નોંધાવી. પરંતુ હજુ સુધી આ મામલે ધરપકડ થવાની કોઈ જ જાણકારી નથી મળી. આ મામલે યુપી પોલીસે ટવિટ કરીને જાણકારી આપી કે નોલેજ પાર્ક ચોકી પ્રભારીએ કેસ નોંધી લીધો છે. આખા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
