છાત્રાનું પાડોશી યુવકે અપહરણ કર્યું, આખી રાત ગેંગરેપ કર્યો

યુપીના મુરાદાબાદમાં માનવતાને શરમાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં પાંચ દબંગ યુવકોએ કોચિંગ જઈ રહેલી છાત્રાને તમંચો બતાવીને રસ્તામાંથી તેનું અપહરણ કર્યું

યુપીના મુરાદાબાદમાં માનવતાને શરમાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં પાંચ દબંગ યુવકોએ કોચિંગ જઈ રહેલી છાત્રાને તમંચો બતાવીને રસ્તામાંથી તેનું અપહરણ કર્યું. ત્યારપછી તેને ગાડીમાં દારૂ પીવડાવી એક મકાનમાં લઇ જઈને તેનો ગેંગરેપ કર્યો. હોશ આવ્યા પછી પીડિતા ગમે તેમ કરીને પોતાના ઘરે પહોંચી અને તેની સાથે થયેલી આપવીતી સંભળાવી. છોકરી પરિવાર સાથે પોલીસ ચોકી પહોંચી. પોલીસે બળાત્કારનો મામલો નોંધી લીધો છે અને તેઓ આરોપીની શોધ કરી રહી છે. વિધાર્થીની 11માં ધોરણમાં અભ્યાસ કરે છે.

rape

બધા જ આરોપી હજુ પણ પોલીસની પકડથી બહાર છે. આ ઘટના મુરાદાબાદના કતઘર ચોકી વિસ્તારની છે, જ્યાં 11માં ધોરણમાં ભણતી વિધાર્થીનીને તેના જ પાડોશમાં રહેતા યુવકે તમંચો બતાવીને તેનું અપહરણ કર્યું. તે યુવક પીડિતાને તેના ચાર સાથીઓ સાથે કારમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઇ ગયો. તેમને આખી રાત પીડિતા સાથે દુષ્કર્મ કર્યું. હોશ આવ્યા પછી પીડિતા ગમે તેમ કરીને ઘરે પહોંચી અને પરિવારને આપવીતી સંભળાવી.

rape

પોલીસે 5 આરોપીઓ સામે બળાત્કારનો મામલો નોંધી લીધો છે. હાલમાં જ બધા જ આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે.

આ પણ વાંચો: 125 મહિલાઓ, યુવતીઓ સાથે રેપ, બાળકીઓને પણ નહીં છોડી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X