તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી, 24 જાન્યુઆરી : દેશના બંધારણની રચનાને સમગ્ર દેશમાં યાદ કરવામાં આવે અને તેમાં નાગરિકોના હક અને ફરજોનું સન્માન કરવામાં આવે તેવા હેતુથી દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજધાની નવી દિલ્હીમાં રાજપથ ખાતે આ વર્ષના ગણતંત્ર દિવસની ઉજવણી માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. મંગળવારે રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રંગબેરંગી વસ્ત્રો અને ઝાંખીઓ દ્વારા તમામ રાજ્યોઓ પોતાની આગવી સંસ્કૃતિ, ઓળખ અને વિકાસની નવી દિશા દર્શાવી હતી. આ સુંદર દ્રશ્યોની તસવીરી ઝલક આપના માટે અહીં રજૂ કરીએ છીએ...
તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
અલીગઢ : અલીગઢના વિદ્યાર્થીઓએ ગણતંત્ર દિવસની ઉજવણી માટે રિહર્સલ કર્યું હતું.

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : રાજપથ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી માટે ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : મેઘાલય રાજ્યની ઝાંખી

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : ઇન્ડિયન એરફોર્સના ફાઇટર જેટ્સે પણ ફ્લાય પાસ્ટમાં દિલધડક સ્ટન્ટ્સ કર્યાં હતાં.

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : બીએસએફના બહાદુર જવાનોના બાઇક પર કરતબ

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : રાજપથ પર ઝાંખી

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : રાજપથ પર વિવિધ રાજ્યોની ઝાંખી

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : સીઆરપીએફના જવાનોની રાજપથ પર માર્ચ

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : ભારતીય સૈનિકો

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : ભારતીય સૈનિકોએ કર્યું ફુલ ડ્રેસ રિહર્સલ

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : બહાદુરી બતાવનારા બાળકો પણ રિહર્સલમાં સામેલ થયા.

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : લદ્દાખના સ્કાઉટ્સનું રિહર્સલ

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : રાજપથની પરેડ રિહર્સલમાં બ્રહ્મોસ લોન્ચર રજૂ કરવામાં આવ્યું

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : રિહર્સલમાં દિલ્હી રાજ્યની ઝાંખી

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : સીઆઇએસએફના જવાનોની માર્ચ પાસ્ટ

તસવીરી ઝલક : ગણતંત્ર દિવસ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ રાજ્યની ઝાંખી
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?

Click it and Unblock the Notifications