આજથી લાગુ થશે ગૂગલ ટેક્સ, જાણો તેના વિશે ખાસ વાતો
આજથી ભારતમાં ગૂગલ ટેક્સ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ ટેક્સ મુજબ ભારતમાં ઘણી વિદેશી કંપનીઓ વેબસાઈટ પર ઓનલાઇન જાહેરાત આપે છે. જો તે જાહેરાત 1 લાખ રૂપિયા કરતા વધારે હોઈ તો તેના પર 6% જેટલો ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે.
તો જુઓ ગૂગલ ટેક્સ વિશે કેટલીક ખાસ વાતો...

ગૂગલ ટેક્સ વિશે કેટલીક ખાસ વાતો
ગૂગલ ટેક્સ ધ્વારા સરકાર એવી કંપનીઓને દાયરામાં લાવવા માંગે છે જે ખાલી ઓનલાઇન જાહેરાત આપે છે.

ગૂગલ ટેક્સ વિશે કેટલીક ખાસ વાતો
ફેસબુક અને ગૂગલ પર જાહેરાતો આપવાવાળી કંપનીઓને 6 ટકાનો ટેક્સ સરકારને ચૂકવવો પડશે.

ગૂગલ ટેક્સ વિશે કેટલીક ખાસ વાતો
યુરોપના દેશોમાં સરકાર આવો ટેક્સ પહેલાથી જ લગાવતી આવી છે.

ગૂગલ ટેક્સ વિશે કેટલીક ખાસ વાતો
ગૂગલ ટેક્સ લગાવીને સરકાર ઓનલાઇન બિઝનેસ પર પોતાની નજર રાખી રહી છે.

ગૂગલ ટેક્સ વિશે કેટલીક ખાસ વાતો
ગૂગલ ટેક્સ બાદ ભારતમાં ઓનલાઇન જાહેરાત મોઘી થઇ જશે.

ગૂગલ ટેક્સ વિશે કેટલીક ખાસ વાતો
આ ટેક્સ બાદ ગૂગલ અને ફેસબુકની કમાણી પર ચોક્કસ અસર પડશે.












Click it and Unblock the Notifications
