For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર લોન્ચ કરશે ઇ-પાસપોર્ટ, જાણો તેના વિશેષતા

સરકાર દ્વારા જલ્દી જે ઇ-પાસપોર્ટ લોન્ચ કરવામાં આવશે તે અંગે વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

સરકાર જલ્દી જ નવી ટાઇપના ઇ પાસપોર્ટ લોન્સ કરશે. જેમાં નવા સિક્યોરીટી ફિચર્સ હશે. સરકારે જાહેરાત કરી છે કે જલ્દી જ નવા પાસપોર્ટ રજૂ કરાશે જેમાં બાયોમેટ્રિક જાણકારીઓ સામેલ હશે. લોકસભાના એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી જનરલ વિજય કુમાર સિંહે કહ્યું કે સરકાર ઇ પાસપોર્ટ માટે ઉપકરણોની તૈયારી કરી રહી છે. ઇ પાસપોર્ટની મદદથી નકલી પાસપોર્ટ પર લગામ લાગશે અને ડેટા પણ સુરક્ષિત રહેશે.

passport

ઇલેક્ટ્રોનિક ચિપ
ઇ પાસપોર્ટમાં એક ઇલેક્ટ્રોનિક ચિપ રહેશે. આ ચિપમાં તે તમામ જાણકારી હશે જે પાસપોર્ટના ડેટા પેઝ પર પ્રિન્ટ કરવામાં આવી હશે.

ઇ પાસપોર્ટ
મંત્રી વીકે સિંહે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ છે કે નાગરિકો ઇ પાસપોર્ટ જાહેર કરે. સરકાર મહારાષ્ટ્રના નાસિક સ્થિત ઇન્ડિયન સિક્યોરિટી પ્રેસને ઇ પાસપોર્ટમાં ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ ઉપલબ્ધ કરવાની સ્વીકૃતિ આપી ચૂકી છે.

ત્રણ સ્તરીય ટેન્ડર
આ માટે ઇન્ડિયન સિક્યોરિટી પ્રેસ, ત્રિસ્તરીય ટેન્ડર જાહેર કરશે. તેમનું કહેવું છે કે ઇ પાસપોર્ટનું નિર્માણ કાર્ય પ્રેસની તરફથી આ તમામ પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે.

English summary
Goverment launch e-passport which lace with chip.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X