For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન બોલ્યાઃ જસ્ટિસ વર્માની ભલામણો પર ટૂંકમાં અમલ

By Super
|
Google Oneindia Gujarati News

manmohan-singh
નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ પ્રધાનમંત્રી મનમોહન સિંહએ મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાના મામલે ટૂંક સમયમાં અમલ પર કાયદાના સુધારાઓની ભલામણ માટે જસ્ટિસ જે એસ વર્મા સમિતિનો અહેવાલ સમયસીમા હેઠળ આપવા માટે ધન્યવાદ આપ્યો છે. મનમોહન કમિટીના ભલામણો પર ટૂંકમાં અમલ કરવામાં આશ્વાસન પણ આપ્યું છે.

મનમોહને જસ્ટિસ વર્મા, જસ્ટિસ લીલા સેઠ અને સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રહ્મણયમને લખેલા પત્રમાં કહ્યું કે તે તેમણે 30 દિવસની સમયસીમા અંદર જ કામ પૂરા કરતા જનહિતના પ્રતિ તેમના સંકલ્પ અને ચિંતાને જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે આ આશ્વસ્ત કરતા કહ્યું કે સરકાર સમિતિની ભલામણો પર ટૂંકમાં કાર્યવાહી કરશે.

નોંધનીય છે કે 16 ડિસેમ્બર 2012એ દક્ષિણી દિલ્હીમા એક પેરા મિડકલ વિદ્યાર્થી સાથે સામૂહિક બળાત્કારની ઘટના બાદ દેશભરમાં ઉઠેલા જનવિરોધની લહેરને ધ્યાનમાં રાખીને સરકારે વર્મા સમિતિની રચના કરી ગુન્હા ન્યાય કાયદાઓની મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાના મમલે પ્રભાવી ઢંગથી હલ કરવા માટે કાયદાના સુધારાઓની ભલામણ કરવા કહ્યું હતું. સમિતિએ એક મહિના હેઠળ 23 જાન્યુઆરીએ પોતાનો અહેવાલ સરકારને સૌંપી દીધો હતો.

English summary
PM Manmohan Singh on Wednesday said that the government will be prompt in pursuing the recommendations of J S Verma Committee to amend the law to deal effectively with cases of sexual assault against women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X