મંત્રીમડળે જમીન સંપાદન બિલને આપી મંજૂરી

જીઓએમના અધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારે મંગળવારે કહ્યું હતું કે રજૂ કરવામાં આવેલા આ બિલના વિવાદિત મુદ્દાઓ પર સહમતિ મેળવવામાં મોટાપયે સફળતા મળી છે.
શરદ પવારે કહ્યું હતું કે બિલ અંગેનાં દરેક મુદ્દાઓ પર વિવિધ દૃષ્ટિકોણ અપનાવીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તૈયાર કરવામાં આવેલા ડ્રાફના નબળા પાસાઓ પર ચર્ચા કરવા માટે તે ટૂંક સમયમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશ સાથે એક બેઠક યોજશે.
જયરામ રમેશ કહ્યું હતું કે આ ડ્રાફમાં ઘણો પ્રગતિશીલ છે અને તેના મોટાભાગના મુદ્દાઓ સાથે સહમતિ છે.












Click it and Unblock the Notifications
