Haj 2023 પર રવાના થયા 381 યાત્રિયોનો પહેલો જત્થો, Mah=hram વગર પહેલી વાર 4314 મહિલા
Haj 2023 માટે ભારતમાથી યાત્રીઓને મોકલવાની શરુઆત થઇ ચુકી છે. રાષ્રીય રાજધાની દિલહીમાં 381 હજ યાત્રિઓનો પહેલ જત્થો રવિવારે મોડી રાત્રે રવાના થયો હતો. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી અને દિલ્હીના ઉપરાજ્યપાલે હજ યાત્રીઓને વિદા કર્યા હતા.

#WATCH | The first batch of Haj pilgrims was flagged off today by Union Minister Meenakashi Lekhi and Delhi LG VK Saxena from Indira Gandhi International Airport, Delhi pic.twitter.com/Ch3C2MQDsS
— ANI (@ANI) May 21, 2023












Click it and Unblock the Notifications
