For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Haryana Assembly Elections 2019: ભાજપે 78 ઉમેદવારોની યાદી જાહેર કરી, અહીં લડશે સીએમ ખટ્ટર

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 78 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલ સીટથી ચૂંટણી લડશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા ગોહાનાથી ચૂંટણી મેદાનમાં.

|
Google Oneindia Gujarati News

ગુરુગ્રામઃ ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 78 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલ સીટથી ચૂંટણી લડશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા ગોહાનાથી, પહલવાન યોગેશ્વર દત્ત બરૌદા સોનીપતથી, હૉકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહ પીહોવા કુરુક્ષેત્રથી, પહલવાન બબીતા ફોગાટ દાદરીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.

manohar khattar

ઉલ્લેખનીય છે કે રવિવારે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી ફાઈનલ કરવામાં આવી હતી. ભાજપ ચૂંટણી સમિતિની આ બેઠકમાં હરિયાણાની તમામ 90 વિધાનસભા સીટો પર ચર્ચા કરવામાં આવી. જો કે માત્ર 78 સીટ પર જ ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી છે. જણાવી દઈએ કે હરિયાણા અને મહારાષ્ટ્રની સાથોસાથ તમામ 66 સીટો પર થનાર પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે વોટ પડશે. જ્યારે 24મી ક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

INX Media Case: દિલ્હી હાઈકોર્ટે પી ચિદમ્બરમની નિયમિત જામીન અરજી ફગાવીINX Media Case: દિલ્હી હાઈકોર્ટે પી ચિદમ્બરમની નિયમિત જામીન અરજી ફગાવી

English summary
Haryana Assembly Elections 2019: bjp announced candidate list for 78 seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X