પેટ્રોલિયમ પ્રદાર્થો ઉપર જનતાને મળી શકે છે રાહત

sonia-gandhi
સૂરજકૂંડ, 10 નવેમ્બરઃ એક તરફ હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણી અને બીજી તરફ મોંઘવારી પર વિપક્ષના ચારો તરફથી હુમલાઓથી ઘેરાયેલી કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ ઉત્પાદોને લઇને કેટલાક રાહતભર્યો નિર્ણય લઇ શકે છે. કેન્દ્ર સરકાર વાર્ષિક છ સબસિડીવાળા રસોઇ ગેસ સિલેન્ડર બનાવવાનો નિર્ણય બદલી શકે છે, તેમજ પેટ્રોલની કિંમતમાં પણ આમ જનતા માટે કેટલીક રાહત આપી શકે છે. કોંગ્રેસ નેતાઓની શુક્રવારે સૂરજકૂંડમાં થયેલી બેઠકમાં સબસિડીવાળા સિલિન્ડરનો કોટા વધારવામાં જોરદાર માંગ ઉઠી છે.

એ.કે એન્ટનીએ નારાજગી જાહેર કરતા કહ્યું કે, અમારી નીતિઓ હંમેશા મધ્યમવર્ગી અને વામપંથી ઝુકાવવાળી છે. અમે હંમેશા આમ જનતાને મહત્વ આપી છે.

હવે નીતિઓમાં આ દક્ષિણપંથી વલણ કેમ?

દિગ્વિજય સિંહ, જગદીશ ટાઇટલર સહિત વધારે નેતાઓને સરકારને આ વિસ્તારમાં છથી વધારીને 12 કરી છે. કેટલાક નેતાઓએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને રદ કરવાની માંગ કરી છે. ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીને એ વચન આપવું પડ્યું છે કે આ અંગે પ્રધાનમંત્રી અને નાણામંત્રી સાથે તેઓ વિચાર વિમર્શ કરશે. જાણકારોની વાત માનીએ તો પેટ્રોલિયમ મંત્રાલય આ અંગે પહેલેથી જ મન બનાવી ચુક્યું છે. કેબિનેટની બેઠકમાં પણ અનૌપચારિક રીતે ચર્ચાઓ થઇ છે.

પ્રધાનમંત્રી અને સોનિયાની ના થઇ શકી મુલાકાત

સૂરજકુંડના રાજહંસ હોટલમાં શુક્રવારે અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીની સંવાદ બેઠક આકરી સુરક્ષા વ્યવસ્થા સાથે પૂર્ણ થઇ આ બેઠક સવારે 10 વાગ્યે શરૂ થઇ અને સાંજે 4.15 વાગ્યા સુધી ચાલી, બેઠક સમાપ્ત થયા પછી સૌથી પહેલા પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહનો કાફલો હેલીપેડ તરફ રવાના થયો અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ ત્યાંથી રવાના થયા. જેથી તેમની મુલાકાત ના થઇ શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X