Haryana Elections 2024 : હરિયાણામાં કોની સરકાર? જાણો શું કહે છે Pre Poll Survey?

Haryana Opinion Poll 2024 : હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તારીખમાં ફેરફાર બાદ સર્વેમાં થનારી ચૂંટણીને લઈને ઘણા સંકેત મળ્યા છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને મતોની ગણતરી 8 ઓક્ટોબરે થશે. આ ચૂંટણી માટે તમામ પક્ષો મેદાનમાં છે.

Haryana Elections 2024

અહીં સવાલ એ છે કે ભાજપ ફરી રાજ્યમાં વાપસી કરશે કે નહીં? અહીં કોઈ નવો ખેલ જોવા મળશે કે કેમ તે ચૂંટણીના પરિણામો નક્કી કરશે પરંતુ હાલ રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે.

આ ચૂંટણી પહેલા કરવામાં આવેલા ત્રણ પોલ સર્વેમાં અલગ-અલગ અને ચૌકાવનારા પરિણામો સામે આવ્યા છે.

Times Now-Materialise સર્વે
કુલ બેઠકો : 90 બેઠકો
મેજિક નંબર : 46 સીટ
ભાજપ : 37-42 બેઠકો
કોંગ્રેસ : 33-38 બેઠકો
JJP : 3-8 બેઠક
અન્ય : 7-12 બેઠકો

આ સર્વે અનુસાર, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. જો કે જે રીતે રાજ્યમાં માહોલ બદલાઈએ રહ્યો છે તેને જોતા બીજેપીની હાર લગભગ નક્કી છે.

લોક પોલ સર્વે
કુલ બેઠકો : 90 બેઠકો
મેજિક નંબર : 46 સીટ
ભાજપ : 20-29 બેઠકો
કોંગ્રેસ : 58-65 બેઠકો
જેજેપી : 3-5 બેઠકો

આ સર્વેમાં પણ બીજેપીને નુકસાન થઈ રહ્યું છે. જો સ્થિતીને જોઈએ તો અહીં પણ બીજેપીની હાર લગભગ નક્કી છે.

મૂડ ઓફ ધ નેશન
ન્યૂઝ ચેનલ આજ તકે મૂડ ઓફ ધ નેશન નામનો એક સર્વે કર્યો હતો, જે મુજબ 44 ટકા લોકો હરિયાણામાં સરકારના કામકાજથી નારાજ છે, તેથી ભાજપને મોટો ફટકો પડી શકે છે. જો કે, 27 ટકા લોકો ઈચ્છે છે કે ભાજપ રાજ્યમાં પરત આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X