હું રાહુલ ગાંધીની જેમ કોઇને ગાળ નથી આપતો: ગુલાબ નબી આઝાદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે મંગળવારે મોટું નિવદેન આપ્યું હતુ. ગુલામ નબી આઝાદે જણાવ્યું હતુ કે, રાહુલ ગાઁધીની જેમ હુ વ્યક્તિગત હુમલો નથી કરતો. એક ઇન્ટરવ્યુ દરમિયાન ગુલામ અબી આઝાદે કહ્યુ કે, મે 7
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે મંગળવારે મોટું નિવદેન આપ્યું હતુ. ગુલામ નબી આઝાદે જણાવ્યું હતુ કે, રાહુલ ગાઁધીની જેમ હુ વ્યક્તિગત હુમલો નથી કરતો. એક ઇન્ટરવ્યુ દરમિયાન ગુલામ અબી આઝાદે કહ્યુ કે, મે 7 વર્ષ સુંધી સંસદમાં નરેન્દ્ર મોદી સામે બેઠીને તેમની નીતિઓની આલોચના કરતો રહ્યો, મે રાહુલ ગાંધીની જેમ કોઇને ગાળો નથી આપી. નીતીઓની આલોચના કરુ છુ. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુલાબ નબી આઝાદના ઇન્ટરવ્યની એક ક્લિપને શેર કરતા લખ્યું હતુ કે, મોસમમાં બદલાયો છે. જયરામે લખ્યું હતુ કે, ક્લાઇમેટ ચેન્જ થઇ ગયો છે. અને હવે આ જનાબ ભાજપના વફાદાર બની ગયા છે.

ગુલાબ નબી આઝાદે પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, રાહુલ ગાંધીએ મને ભાજપમાં સાથે જોડવાનું શરૂ કરી દિધુ છે. જ્યારે જી 23 નું ગઠન થયુ ત્યાર બાદથી રાહુલ ગાંધીએ મને ભાજપ સાથે જોડવા માટે શરૂ કરી દિધુ છે. જ્યારે અમે પૂર્ણકાલિન અધ્યક્ષ માટે પત્ર લખઅયો તો તે લોકો નારાજ થઇ ગયા હતા. અને ખોટી વાતો ફેલાવા લાગ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇશારે આ પત્ર લખવામાં આવયો છે. આ જુઠની શરુઆત કોંગ્રેસ વર્કિંગ કમિટી અને નેતાઓએ કરી હતી. આઝાદે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી પાગલ નથી કે, મને કોંગ્રેસને મજબુત કરવામાટે પત્ર લખવા માટે કહશે.
કોઇ પણ ગલામ નબી આઝાદને આદેશ નથી આપી શક્તા મારા વિરુદ્ધ કોઇ જ કેસ નથી, એક પણ એફઆઇઆર પણ નથી. મારી પાસે કોઇ પૈસા નથી. મને કેમ ડરાવામાં આવે છે. ગલુામ નબી આઝાદ કોંગ્રેસ છોડ્યા બાદ પોતાની પાર્ટીનુ રચના કરવા જઇ રહ્યા છે રવિવારે એક સભા દરમિયાન કહ્યુ કે, આગળના 10 દિવસમાં રાજનીતિક દળનું ગઠન કરશે. હું જણુ છુ કે, શુ થઇ શકે અને શુ ન થઇ શકે. હુ કે કોંગ્રેસ પાર્ટી ત્રણ ક્ષેત્રીય દળ તમને આ્ટિકલ 370 તમને પરત નહી અપાવી શકીએ. અમુલ કોલો એ કહી રહ્યા છે. હું તેના પર વાત નથી કરતો હું કહેવા માગું છુ કે, ગલાબ નબી આઝાદ ચૂટણીના ફાયદા માટે લોકોને ખોટા વચનો નથી આપતા.












Click it and Unblock the Notifications
