For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસ કેસઃ કેરળના પત્રકારને જામીન નહિ, SCએ યુપી સરકારને નોટિસ પાઠવી

હાથરસ કેસઃ કેરળના પત્રકારને જામીન નહિ, SCએ યુપી સરકારને નોટિસ પાઠવી

|
Google Oneindia Gujarati News

પાછલા મહિને હાથરસમાં એક છોકરી સાથે ગેંગરેપ થયો હતો. રેપ બાદ છોકરીની નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. જેને લઈ આખા દેશમાં ગુસ્સો હતો. આ દરમ્યાન કેરળના એક પત્રકાર સિદ્દીક કપ્પન પણ હાથરસ આવી રહ્યા હતા, જેના પર પોલીસે તેમની ધરપકડ કરી લીધી. હવે પત્રકારની જામીન અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારને નોટિસ પાઠવી છે. સાથે જ આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. જો કે સર્વોચ્ચ અદાલતે પણ કપ્પનને જામીન આપવાનો ઈનકાર કરી દીધો.

supreme court

કંપ્પનની પત્ની મુજબ તેમના પતિ એક સ્વતંત્ર પત્રકાર છે. 6 ઓક્ટોબરે હાથરસ જતી વખતે મથુરા પોલીસે ટોલ પ્લાઝા પાસે તેમની ધરપકડ કરી લીધી. તેમની સાથે જ અન્યોની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમના નામ અતીક ઉર રહમાન, મસૂદ અને આલમ છે. CRPCની કમલ 151 અંતર્ગત આ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી જ બધા જેલમાં બંધ છે. જેના કારણે તેમની જામીન અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી.

નીતિશ કુમારના શપથ ગ્રહણમાં સામેલ નહિ થાય તેજસ્વી યાદવ, આ કારણ જણાવ્યુંનીતિશ કુમારના શપથ ગ્રહણમાં સામેલ નહિ થાય તેજસ્વી યાદવ, આ કારણ જણાવ્યું

English summary
Hathras case: Kerala journalist not granted bail, SC sends notice to UP government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X