બાથરૂમમાં કેમેરો લગાવીને અશ્લીલ વીડિયો બનાવી રહ્યા, થઇ પીટાઈ
ઝારખંડના હજારીબાગ વિસ્તારમાં અશ્લીલ વીડિયો બનાવી રહેલા બે યુવકને પકડી લેવામાં આવ્યા છે.
ઝારખંડના હજારીબાગ વિસ્તારમાં અશ્લીલ વીડિયો બનાવી રહેલા બે યુવકને પકડી લેવામાં આવ્યા છે. હજારીબાગ મટવારી સ્થિત એક ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીઓના અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. છોકરીઓના બાથરૂમમાં કેમેરો લગાવીને તેમના અશ્લીલ વીડિયો બનાવવામાં આવી રહ્યા હતા. છોકરીઓને જયારે આ મામલે જાણકારી મળી ત્યારે તેમને તરત તેમના પરિવારને જાણ કરી. ત્યારપછી આરોપી યુવકોને પકડીને તેમની જોરદાર ધુલાઈ કરવામાં આવી અને તેમને પોલીસમાં સોંપી દેવામાં આવ્યા.

મીડિયા રિપોર્ટ અનુસાર યુવકો જે રૂમ રહેતા હતા તેની બિલકુલ બાજુમાં છોકરીઓનું હોસ્ટેલ હતું. છોકરીઓ આ હોસ્ટેલમાં રહેતી હતી. છોકરાઓના રૂમની બિલકુલ સામે ગર્લ્સ હોસ્ટેલનું બાથરૂમ બનેલું છે. આ છોકરાઓ ઘ્વારા ગર્લ્સ હોસ્ટેલ બાથરૂમમાં મોબાઈલ કેમેરો ફિટ કરીને વીડિયો બનાવવામાં આવ્યો. જયારે છોકરીઓને આ વાતની શંકા થયી ત્યારે તેમને પોતાના પરિવારને તેની ફરિયાદ કરી. છોકરીના પરિવાર ઘ્વારા આરોપી યુવકોની જોરદાર પીટાઈ કરવામાં આવી. પીટાઈ કર્યા પછી તેમને પોલીસમાં સોંપી દેવામાં આવ્યા.
વીડિયો બનાવવામાં શામિલ એક અન્ય યુવક જગ્યાથી ભાગી ગયો. પોલીસ ફરાર થયેલા યુવકની શોધ કરી રહી છે. પોલીસે આરોપી અરવિંદ પ્રસાદ અને સુબોધ પ્રસાદ વિરુદ્ધ મામલો નોંધી લીધો છે. ધરપકડ કરવામાં આવેલા બંને વિધાર્થીઓ હજારીબાગમાં રહીને પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
