• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હી ગેંગરેપ મામલે હાઇકોર્ટે લીધો સજ્ઞાન

By Super
|
gangrape
નવીદિલ્હી, 19 ડિસેમ્બરઃ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે રવિવારે એક ચાલતી બસમાં 23 વર્ષીય યુવતી સાથે સામુહિક બળાત્કાર મામલે સ્વતઃ સંજ્ઞાન લેતા દિલ્હી પોલીસ આયુક્તને પૂછ્યું છે કે આ મામલાની તપાસ ક્યાં સુધી પહોંચી છે.

ન્યાયાલયે પોલીસે 21 ડિસેમ્બર સુધી અહેવાલ રજૂ કરવા માટે કહ્યું છે.

ન્યાયમૂર્તિ ડી. મુરગેસન તથા ન્યાયમૂર્તિ રાજીવ સહાય એંડલાની ખંડપીઠને દિલ્હી સરકારને પણ નિર્દેશ કર્યો છે કે તે પીડિતા તથા તેમના મિત્રને શક્ય તેટલી સારામાં સારી ચિકિત્સા સુવિધા પૂરી પાડવામાં આવે. પીઠે કહ્યું છે કે આ મામલા પર નજર રાખવામાં આવશે.

પીઠે દિલ્હી પોલીસ આયુક્ત નીરજ કુમારને બે દિવસની અંદર માહિતીઓ રજૂ કરવા અંગે કહ્યું છે. આ અહેવાલમાં એ પોલીસ અધિકારીઓના નામ પણ જણાવવા કહ્યું છે જે એ બનાવની રાતે વિભિન્ન પોલીસ ચોકીઓ પર તૈનાત હતા.

બીજી તરફ સરકારે કોર્ટને કહ્યું છે કે મામલાની તપાસ માટે એક સિટની રચના કરવામાં આવી છે, જેની અધ્યક્ષતા છાયા શર્મા કરશે. સિટમાં 100 અધિકારીઓ હશે જે આ મામલાની તપાસ કરશે.

હાઇકોર્ટે આ પ્રકારના મામલા પોલીસની તપાસ પ્રક્રિયા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું છે કે પહેલેથી પોલીસ કેમ એલર્ટ નહોતી.

lok-sabha-home

English summary
Taking suo motu cognisance of the gang rape of a 23 year old girl in a moving bus here, the Delhi High Court today pulled up the city police asking how the offence remained undetected.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more