ઘણા રાજ્યોમાં આજે હિટવેવની આગાહી, પશ્ચિમ બંગાળ-આંધ્રા પ્રદેશમાં ઓરેન્જ અલર્ટ, દિલ્હીમાં વરસાદ
વૈશાખની શરુઆતમાં ગરમીનો પારો ઝડપથી ઉપર જઇ રહ્યો છે. લોકોને ભીષણ ગરમીથી હાલત ખરાબ થઇ રહી છે. એપ્રિલમા જ આ ગરમીએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે ભારતીય મૌસમ વિભાગ વિભાગ વૈજ્ઞાનિક ડો. નરેશ કુમારે કહ્યુ છે કે, દેશના ઘણા ભાગોમાં અત્યારે તાપમાન સામાન્ય કરતા વધારે છે.

તેમણે કહ્યુ છે કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને તટીય આંધ્રાપ્રદેશમાં હીટ વેવની ચેતાવણી આપવામાં આવી છએ. પશ્ચિમ બંગાળ અને આંધ્રા પ્રદેશમાં ઓરેજ અલર્ટ બહાર પાડવામાં આવ્યુ છે. પશ્ચિમ બંગાળ અને આંધ્રા પ્રદેશમાં ઓરેજ અલર્ટ બહાર પાડવામાં આવ્યુ છે. દિલ્હી-એનસીઆર અન ઉત્તર પશ્ચિમ ભારતમાં 1-2 દિવસ તાપમાનમાં 4-3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આગામી 48 કલાક હલ્કો વરસાદ થઇ શકે છે.
પૂર્વ ભારતમાં લૂ ની ચેતાવણી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આજથી પશ્ચિમી વિક્ષેપની અસર શરુ થઇ જશે. આગામી 24 કલાક દિલ્હી એનસીઆરમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છએ. ત્યાર બાદ સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં ઘટાડો થશે.
લગાતાર તાપમાન ઘણા શહેરોમાં ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે. એપ્રિલના બીજા સપ્તાહમાં મૌસમ એટલો ગરમ થઇ ગયો છે કે,ઘરોની છત પર રાખવામાં આવેલ ટોંકીમાં પાણી સવારે 10 થી 11 વાગ્યમાં પાણી ગરમ થઇ જાય છે.












Click it and Unblock the Notifications
