ભારે વરસાદને કારણે મુંબઈ પર લાગ્યો બ્રેક, સ્કૂલ અને કોલેજ બંધ
દેશના અલગ અલગ ભાગોમાં સતત થઇ રહેલા વરસાદને કારણે પૂર જેવી હાલત પેદા થયી છે. મુંબઈ, ગુજરાત અને ઉત્તરાખંડમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
દેશના અલગ અલગ ભાગોમાં સતત થઇ રહેલા વરસાદને કારણે પૂર જેવી હાલત પેદા થયી છે. મુંબઈ, ગુજરાત અને ઉત્તરાખંડમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં વરસાદે સૌથી વધુ આફત મચાવી છે. વરસાદને કારણે દાદર, માટુંગા રોડ, ગોરેગાંવ રેલવે ટ્રેક સહીત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રેન વ્યવહાર પર અસર પડ્યો છે. રસ્તાઓ પર જગ્યા જગ્યા પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાથી મુંબઈની ઝડપ પર બ્રેક લાગી ગયો છે. અહીં વાંચો તમે મુંબઈની દરેક પળની લાઈવ અપડેટ...

વરસાદે મચાવ્યો કોહરામ, થાણેમાં સતત થઇ રહેલા વરસાદને કારણે પૂર જેવી હાલત. રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા
#Maharashtra: Heavy rain has led to a flood-like situation in Thane. pic.twitter.com/XZRBdbm1n1
— ANI (@ANI) July 9, 2018
મુંબઈમાં ભારે વરસાદને કારણે કુર્લા રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ પર પાણી ભરાયું. આવતા જતા લોકોને તકલીફ થઇ રહી છે.
Foot over bridge (FOB) at Kurla station waterlogged as heavy rain continues to lash the city of #Mumbai. pic.twitter.com/BvogT4vdQc
— ANI (@ANI) July 9, 2018













Click it and Unblock the Notifications
