For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષેની પીએમની ભેટ હવે નોકરીમાં નહીં થાય ઇન્ટરવ્યૂ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નોયડામાં 14 લેનના દિલ્હી અને મેરઠ એક્સપ્રેસનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક્સપ્રેસ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડાપ્રધાન કહ્યું કે મેરઠને દિલ્હીથી જોડવાથી વિકાસની ઝડપ વધશે. સાતે જ વડાપ્રધાન યુવાનોને ખાસ ભેટ આપતા કહ્યું કે હવે કેન્દ્ર સરકારની ત્રીજી અને ચોથી શ્રેણીની નોકરીઓમાં હવે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા નહીં લેવામાં આવે.

વડાપ્રધાનને અન્ય રાજ્ય સરકારોને પણ આ વાતનું આહ્વાહન કરવાનું કહ્યું અને રાજ્યમાં પણ ત્રીજા અને ચોથી શ્રેણીમાં ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ખતમ કરવાની વાત પર ભાર મૂક્યો.

narendra modi

ત્યારે મોદીના ભાષણના કેટલાક ખાસ અંશ જાણો અહીં
1. મારો આગ્રહ છે કે તમે 2016માં સંસદમાં અવરોધ ના ઊભો કરો.
2. લોકસભામાં બોલવાનો મોકો નથી મળતો પણ જનસભા તો હું બોલીશ.
3. જે લોકોને જનતાએ તરછોડી છે તે લોકો સંસદ ચાલવા નથી દેતા.
4. હું દેશના તમામ મુખ્યમંત્રીથી આગ્રહ કરું છું કે તે રાજ્યમાં ત્રીજા અને ચોથી શ્રેણીમાં નોકરીમાં ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ખતમ કરે.
5. જો ગરીબના દિકરાને નોકરીનો હક છે તો તેને ઘરમાં જ નોકરીનો પત્ર મળશે.
6. વીકેન્ડ ટૂરિઝમ નવો વ્યવસાય આ યોજના બાદ શરૂ થશે.
7. મેરઠ દિલ્હીથી પણ તેજ ગતિએ આગળ આવશે અને દહેરાધૂનની પણ ગતિ વધશે.
8. મેરઠથી દિલ્હીથી દૂરી હવે 40 મિનિટમાં થશે.
9. દિલ્હીથી મેરઠની આ એક્સપ્રેસ હાઇવે પ્રદૂષણથી મુક્તિ દેખાઇ રહ્યો છે.
10. મેરઠથી ગુલામીથી મુક્તિનો માર્ગ દેખાઇ રહ્યો છે.
11. 1857માં સ્વતંત્રતા સંગ્રામમાં મેરઠનો ખાસ સહયોગ છે.

English summary
Here is the key point of PM Narendra Modi Speech in Noida. PM Announces to end interview for class three and four job.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X