For Quick Alerts
For Daily Alerts
અમિત શાહની એનએસએ અજિત ડોભાલ, ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. આ બેઠક ગૃહ મંત્રાલયમાં ચાલી રહી છે. બેઠકમાં આઈબી અધિકારી કે.કે. વિજય કુમાર અને ગૃહ મંત્રાલયના ઘણા ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. મળતી માહિતી મુજબ બેઠકમાં ગૃહ પ્રધાન અને અધિકારીઓ વચ્ચે સુરક્ષાને લગતા મુદ્દાઓ અંગે વાતચીત થઈ રહી છે.
સુરતઃ ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ, દૂર્ઘટનામાં માંડ માંડ બચ્યા 25 બાળકો