For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયારે સચિને ટ્વીટર પર આપ્યો બીગ બી ને જવાબ

By Desk
|
Google Oneindia Gujarati News

સચિન તેંદુલકર પોતાના સરળ સ્વભાવ અને સહજતા માટે હમેશા ફેમસ છે. વાત જાણે આમ બની હતી કે અમિતાભ બચ્ચને ટ્વીટર પર એક ફોટો મુક્યો હતો. તે ફોટો પર અમિતાભ બચ્ચન અને સચિન તેંદુલકર વચ્ચે જે વાત થઇ તે ઘણી જ રસપ્રદ હતી.

amitabh bachchan

વાત ખરેખર આમ બની હતી કે અમદાવાદના રસ્તા પર એક ફોટો હતો જેમાં સચિન તેંદુલકર અને લતા મંગેશકરની વચ્ચે અમિતાભ બચ્ચનનો ફોટો હતો. અમિતાભ બચ્ચને તે ફોટો ટ્વીટર પર મુક્યો અને લખ્યું હતું કે આ ફોટો માં 2 મહાન લોકો ની વચ્ચે તેનું હોવું થોડું અસહજ છે.

અમિતાભ બચ્ચનના આ ફોટોના જવાબમાં સચિન તેંદુલકર લખે છે કે આ ફોટોમાં ખાલી એક જ વ્યક્તિ એવી છે જે ભૂતપૂર્વ છે. બાકીની 2 વ્યક્તિ અમિતાભ બચ્ચન જે પ્રેરણા દાયક છે અને લતા મંગેશકર જે પ્રેરણા આપવાવાળા છે.

English summary
How Sachin Tendulkar replied to Amitabh Bachchan in a very decent way on a pic. Sachin says he is not at all a current active player.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X