Air India બોઇંગ ડીલ બાદ પીએમ મોદી અને જો બાઇડને કરી ફોન પર વાત, અતંરિક્ષ-રક્ષા સહિત મુદ્દે થઇ વાત
પીએમ મોદીએ જો બાઇડન સાથે બંને દેશો વચ્ચે જીવંત અને પારસંપરીક રબપથી લાભપ્રદ લોગોના સંબંધો મજબૂત કરવા પર સહમતિ વ્યક્ત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાયના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મંગળવારે ટેલીફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન ભારત અનેરિકાએ વ્યબાક વૈશ્વિક સામરિક ભાગીદારી પર ચર્ચા કરી બંને નેતાઓએ હાલમાં જ વાશિગ્ટન ડીસીમાં ક્રિટિકલ એડ ઇમર્જિસ ટેક્નોલોજી પહેલની પહેલી બેઠકનું સ્વાગત કર્યુ હતુ.. અંતરીક્ષ, સેમીકંડક્ટર, રક્ષા અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ બજબૂત કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી

એર ઇન્ડિયાએ મંગળવારે એરક્રાફ્ટ મેન્યફેક્ચરર કંપની એરબસ સાથે 250 એરકપ્રાફ્ટની ડીલ સાઇન કર્યાના અમુક કલાકાો બાદ એક વધારે વિેમાન નિર્માતા કંપની બોઇંગ સાથે 220 વિમાનોની સમજૂતી કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન બોઇંગ સાથે થયેલા આ સૌધાને ઐતિહાસિક સમજૂતી ગણઆવી હતી. બોઇંગની સાથે થયેલી આ ડીલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આાનાથી ભારત અને અમેરિકા સાથે સંબંધ મજબૂત થશે.
જો ભાઇડન એ એક નિવેદનમાં કહ્યુ કે એર ઇન્ડિયા અને બોઇંગની ડીલથી અમરિકાના 44 રાજ્યોમાં 10 લાખથી વધારે અમેરિકીયો માટે નોકરી પેદા થશે. તેનાથી મહત્વની વાત એ છે કે, તેના માટે મહત્વની વાત એ છે કે, તેના માટે લોકોને ચાર વર્ષની કોલેજ ડિગ્રીની જરૂર નહી પડે. જો બાઇડને કહ્યુ કે, આ ડીલ અમેરિકા ભારત આર્થિક ભાગીદરીની તાકાતને પણ દર્શવાવે છે.જો ભાઇડને એ પણ કહ્યુ હતુ કે, પીએમ મોદી સાથે મળીને તે ભારત અને અમેરેિકા વચ્ચે સંબંધો વધારે મજબૂત કરાની આશા રાખી રહ્યા છે. કેમ કે, બંને દેશ સંયુક્ત વૈશ્વીક ચૂનૌતિયોનો સામનો કરી રહ્યા છે.
તમને જણઆવી દઇ કે, એર ઇન્ડિયાના ટાટા ગૃપ પાસે પરત ફર્યા બાદથી તેમા મોટા બોદલાવ જોવા મળી રહ્યા છે. આ કડીમાં એર ઇન્ડિયાએ ફ્રેન્ચ કંપી એરબસ અને અમેરિકી કંપની બોઇંગ સાથે એરક્રાફ્ટ ખરીદવાની ડીલ કહી હતી. આને દુનિયાના અત્યાર સુધીની સૌથી મોટી એવિએશન ડીલ ગણાવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોઇંગ સાથ 220 એરક્રાફ્ટ ખરીદવાની માટે પણ સૌદો 34 ડોલર અરબનો છે. આ સાથે જ એર ઇન્ડિયા પાસે બોઇંગથી 70 વિમાન વધારે ખરીદી કરશે. આવામાં સમગ્ર ડીલ લગભગ 46 અરબ ડોલરની હોઇ શકે છે. ટાટા એરલાઇન્સની બંને કંપનનીઓ સાથે થયેલા ડીલને જોડી દેવામાં આવે તો તેનાથી 100 અરબ ડોલરથી પણ વધારે ગણાવામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
