હું નરેન્દ્ર મોદીને ઘર આપી શકું તેમ નથી : વેંકૈયા નાયડુ
નવી દિલ્હી, 29 મે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બીજી કેબિનેટ મીટિંગમાં શું નવા મંત્ર આપ્યા તે કહેવા માટે પ્રેસ સમક્ષ આવેલા સંસદીય કાર્ય મંત્રી વેંકૈયા નાયડુએ પત્રકારો સાથેની વાતચીતમાં અનેક મુદ્દે વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન સ્પીકર અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં વેંકૈયા નાયડુએ જણાવ્યું કે અમે કોઇને પણ ઝીરો કરી રહ્યા નથી. જો કે સ્પીકરની પોસ્ટ માટે ઇન્દોરની સાંસદ સુમિત્રા મહાજનનું નામ ચાલી રહ્યું છે. જો કે નાયડુએ કોઇ પણ પ્રકારનો સંકેત આપ્યો ન હતો.

એક અન્ય પ્રશ્ન કે નરેન્દ્ર મોદીને સાત રેસક્રોસ રોડ વાળા આવાસમાં ક્યારે શિફ્ટ કરશો, તે અંગે નાયડુનો જવાબ હતો કે શહેરી વિકાસ પ્રધાન તરીકે હું મંત્રીઓને તો ઘર ફાળવી શકું છું પણ વડાપ્રધાનને નહીં. આ તક ઝડપી લેતા તેમણે યુપીએ સરકારના પૂર્વ મંત્રીઓને વહેલીતકે સરકારી આવાસો ખાલી કરવા માટે વિનંતી પણ કરી હતી.
તેમણે જણાવ્યું કે હું પૂર્વની યુપીએ સરકારના મંત્રીઓને અપીલ કરું છું કે જલ્દીથી જલ્દી ઘર ખાલી કરી દે. ત્યાર બાદ નવા મંત્રીઓ આ આવાસોમાં પોતાની રીતે ફેરબદલ કરાવશે.
વેંકૈયા નાયડુએ જણાવ્યું કે મોંઘવારી અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. આ કારણે જ ગવર્નન્સ અને ડિલીવરીની વાત કરવામાં આવી રહી છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
