હું મોઢું ખોલીશ તો ભાજપના નેતાઓ મુશ્કેલીમાં મુકાઇ જશે: નિતિશ
પટના, 25 જૂન: એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ જેડીયૂ પર પ્રહાર કરનાર ભાજપા નેતાઓને મુખ્યમંત્રી નિતિશ કુમારે ઇશારા-ઇશારામાં સાવધાન કરી દિધા છે. નિતિશ કુમારે સલાહ આપતાં કહ્યું હતું કે જો તેમને મોઢું ખોલ્યું તો ભાજપાના કેટલાય નેતાઓ મુશ્કેલીમાં મુકાઇ જશે. એક કાર્યક્રમમાં નિતિશ કુમારે પત્રકારોને કહ્યું હતું કે જો હું મારું મોઢું ખોલીશ તો કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાઇ જશે.
રવિવારે પટણામાં એક રેલીને સંબોધિત કરતાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યાં હતા. જેડીએ નરેન્દ્ર મોદી પર નિરંકુશતા, તોડનાર નેતાનો આરોપ લગાવ્યો હતો.

પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે નરેન્દ્ર મોદી અને પોતાના નેતૃત્વમાં અચાનક ખોટ જોવા મળવા પર જેડીયૂ નેતાની ટીકા કરી હતી. આ સાથે રાજનાથ સિંહે કોંગ્રેસ સાથે જેડીયૂ નજકીદીને લઇને નિતિશ કુમારને ચેતવ્યા હતા.
એનડીએ સાથે જેડીયૂએ છેડો ફાડ્યો બાદ ભાજપાના કેટલાક નેતા નિતિન ગડકરી, સુશીલ કુમાર મોદી, નંદકિશોર યાદવ, રાજીવ પ્રતાપ રુડી, રવિશંકર પ્રસાદ, સીપી ઠાકુર અને મંગલ પાંડેએ નિતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
