આવો અકસ્માત નહીં જોયો હોય, હિમ્મતવાળા જ જુવે વીડિયો

નવી દિલ્હી, 13 જૂન: તમિલનાડુના કાંચીપુરમમાં માર્ગ અકસ્માતનો એવો વીડિયો સામે આવ્યો છે જેને જોયા બાદ આપના રૂંવાડા ઊભા થઇ જશે. જડપી રફ્તાર કારે માર્ગમાં ચાલીને જતી મહિલાને ટક્કર મારી દીધી કે તેનું મોત થઇ ગયું જ્યારે તેનું બાળક ગંભીર રીતે ગાયલ થઇ ગયું. આ મામલામાં અત્યાર સુધી 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું.

video
વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કેવી પુરપાટે ચલાવતો ડ્રાઇવર માતા અને તેના પુત્રને કુચલીને ફરાર થઇ ગયો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલ આ વીડિયો અમે આપના માટે લઇને આવ્યા છીએ. જો આપ નબળા હૃદયના હોવ તો આ વીડિયો જોવાની હિમ્મત કરતા નહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X