Rain Alert: આગામી 24 કલાકમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે આંધી-તોફાનની સંભાવના

દેશમાં આગામી 24 કલાક દરમિયાન દેશના અમુક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

દેશમાં આગામી 24 કલાક દરમિયાન દેશના અમુક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. પૂર્વી રાજસ્થાન, પૂર્વી મધ્ય પ્રદેશ, ગુજરાત અને તટીય કર્ણાટકમાં ચોમાસુ સક્રિય છે જ્યારે અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંધ્રપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના આંતરિક ભાગોમાં આ સ્લો પડી ગયુ છે પરંતુ જ્યાં તે સક્રિય છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આગામી 24 કલાક આ રાજ્યો પર ભારે

આગામી 24 કલાક આ રાજ્યો પર ભારે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. વળી, આ ઉપરાંત પૂર્વી રાજસ્થાન, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, કેરળના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પશ્ચિમી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, તટીય અને દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગો, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે.

આજે ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના

આજે ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના

મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાના, તમિલનાડ઼ુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, અસમ, હિમાચલ પ્રદેશ, પૂર્વી રાજસ્થાન અને પૂર્વોત્તરના રાજ્ય જેમાં ઘણા સ્થળોએ આજે ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

દેશના 14 રાજ્યોમાં તોફાનની સંભાવના

દેશના 14 રાજ્યોમાં તોફાનની સંભાવના

આ પહેલા ભારતીય હવામાન વિભાગે દેશના 14 રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ હતુ. એટલુ જ નહિ વિભાગે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં તોફાનની સંભાવના વ્યક્ત કરી હતી એટલા માટે તેણે તટીય ક્ષેત્રમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપી હતી.

ભારે વરસાદનું અનુમાન

ભારે વરસાદનું અનુમાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં હોશંગાબાદ, બૈતુલ, બડવાની, અલીરાજપુર, ટીકમગઢ, દમોહ, છતરપુર, દતિયા, નીમચ, શિવપુરી, અશોકનગર, ભિંડ, જબલપુર, નરસિંહપુર, રીવા, સતના, સિંગરૌલી, ભોપાલ, રાયસેન, ઉજ્જૈન, રાજગઢ, સીહોર, વિદિશા, રતલામ, મંદસૌર, શાજાપુર, દેવાસ, આગર, ઈન્દોર, ધાર, ઝાબુઆ, ખંડવા, ખરગોન, બુરહાનપુર, હરદા, સાગર અને ગુનામાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X