For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI vs CBI: આલોક વર્માના મામલાની તપાસ કમિટિમાં જસ્ટિ સિકરી સામેલ

આલોક વર્માના મામલાની તપાસ કમિટિમાં જસ્ટિ સિકરી સામેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માના મામલા પર વિચાર કરવા માટે થનાર પસંદગી સમિતિની બેઠકમાં પીએમ મોદી અને વિપક્ષના નેતાની સાથે સુપ્રીમ કોર્ટના બીજા વરિષ્ઠ જજ જસ્ટિક એકે સિકરી પણ સામેલ થશે. ચીફ જસ્ટિસે પોતાના આદેશમાં કહ્યું છે કે તેમણે આલોક વર્માની રજા પર સુનાવણી કરી હતી હતી. માટે જસ્ટિસ સિકરીને નામાંકિત કરી રહ્યા છે. પોતાની સુનાવણીમાં કોર્ટે કહ્યું કે આલોક વર્મા પદ પર રહીને કોઈ નીતિગત ફેસલા નહિ લેશે. ફેસલા બાદ બુધવારે તેમણે પદ સંભાળી લીધું. 23-24 ઓક્ટોબરની રાતે જબરદસ્તી રજા પર મોકલી દેવામાં આવ્યા બાદ આલોક વર્મા દોઢ મહિના બાદ કામ પર પાછા ફર્યા છે.

alok verma

તેઓ દિલ્હીના જનપથ વિસ્તારમાં પોતાના આવાસથી સવારે લગભગ 10.10 વાગ્યે નિકળ્યા અને 25 મિનિટ બાદ લોધી રોડ વિસ્તાર સ્થિત એજન્સીના મુખ્યાલય પહોંચ્યા. એમ. નાગેશ્વર રાવે રિસીવ કર્યા જેમને વર્માના સ્થાન પર કર્તવ્યો અને કાર્યોને જોવા માટે અસ્થાયી રીતે નિયુક્ત કરી દીધા છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે સીબીઆઈ ડિરેક્ટરના રૂપમાં આલોક વર્માની સમિતિ શક્તિઓની સાથે પુનર્સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આલોક વર્મા અને એનજીઓ કૉમન કૉજની અરજી પર ફેસલો સંભળાવ્યો, જેમાં સરકારે 23-24 ઓક્ટોબરની મધ્યરાત્રીએ ફેસલાને પડકાર આપ્યો હતો.

આ પણ વાંચો- 25 હજાર રૂપિયાનું પેટ્રોલ જીતવાનો આજે છેલ્લો મોકો, જાણો કઈ રીતે?

English summary
In Alok verma case justice ak sirki also will be part of selection committee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X