For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બરમાં વોટ્સઅપે ભારતમાં 26.85 લાખ એકાઉન્ટ બંધ કર્યા, જાણો શું છે કારણ?

સોશિયલ નેટરવર્કિંગ કંપની વોટ્સઅપ સતત ફેક એકાઉન્ટને લઈન કાર્યવાહી કરતી આવી છે. ત્યારે હવે વોટ્સઅપે વધુ એક વખત મોટી કાર્યવાહી કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સોશિયલ નેટરવર્કિંગ કંપની વોટ્સઅપ સતત ફેક એકાઉન્ટને લઈન કાર્યવાહી કરતી આવી છે. ત્યારે હવે વોટ્સઅપે વધુ એક વખત મોટી કાર્યવાહી કરી છે. હાલમાં જ વોટ્સઅપે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં બ્લોક કરાયેલા વોટ્સઅપ એકાઉન્ટનો આંકડો જારી કર્યો છે.

whatsapp

ફેક એકાઉન્ટને લઈને સતત કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે હવે વોટ્સઅપે સપ્ટેમ્બર મહિનાના આંકડા જારી કર્યા છે. આ આંકડા અનુસાર, વોટ્સઅપે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં 26.85 લાખ ફેક એકાઉન્ટ બ્લોક કર્યા છે. આમાં 8.72 લાખે એવા એકાઉન્ટ છે જેને રિપોર્ટ કરાયા પહેલા જ સસ્પેન્ડ કરાયા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા ઓગસ્ટમાં પણ વોટ્સઅપે 23.28 લાખ ફેક એકાઉન્ટને બ્લોક કર્યા હતા. સપ્ટેમ્બરનો આંકડો ઓગસ્ટના આંકડાથી 15 ટકા વધુ છે.

વોટ્સએપે સપ્ટેમ્બર મહિનાના યુઝર સિક્યોરિટી રિપોર્ટમાં જણાવ્યું છે કે, 1 સપ્ટેમ્બર 2022થી 30 સપ્ટેમ્બર 2022 વચ્ચે 2,685,000 વોટ્સઅપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાંથી 872,000 એકાઉન્ટને યુઝર તરફથી કોઈપણ અહેવાલો પહેલાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ભારતીય ખાતાની ઓળખ +91 ફોન નંબર દ્વારા થાય છે.

English summary
In September, WhatsApp closed 26.85 lakh accounts in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X