India Today - Axis નો Exit Poll મુજબ ભાજપને મળશે આટલી બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ટૂડેના એક્સિસ એક્ઝિટ પોલ મુજબ ભાજપને કોંગ્રેસે ગુજરાતમાં કાંટાની ટક્કર આપી છે. ત્યારે જાણો આ અંગે વધુ અહીં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા ચરણના મતદાન સંપન્ન થવાની સાથે જ તમામ લોકોની નજર એક્ઝિટ પોલ અને ચૂંટણીના પરિણામો તરફ મંડાઇ છે. ગુજરાતમાં કોની સરકાર બનશે અને કેટલી બેઠક પર તે જીતશે એ વાતની સ્પષ્ટતા તો ખાલી 18મી ડિસેમ્બરે જ ખબર પડશે. કારણે કે 18મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. પણ તે પહેલા વિવિધ મીડિયા ચેનલ અને સર્વે કરનાર સંસ્થાઓ તેમના એક્ઝિટ પોલ દ્વારા ગુજરાતમાં કોની જીત થશે તે અંગે ચર્ચા કરી રહ્યા છે.

bjp

ત્યારે ઇન્ડિયા ટૂડે અને એક્સિસના એક્ઝિટ પોલ મુજબ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચોક્કસથી થશે. તેમ છતાં ભાજપને આ વખતે પણ જીતનો સ્વાદ ચાખવા મળશે. એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ મુજબ ભાજપને 99 થી 113 જેટલી બેઠકો પર જીત મળી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસને 68 થી 82 જેટલી બેઠકો પર જીત મળી શકે છે. આમ ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 42 ટકા વોટ મળે તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X