For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું પ્રદૂષિત દિલ્હીથી રાજધાનીને બીજા શહેરમાં ખસેડવી જોઈએ? જાણો નાગરિકોએ શું કહ્યું

શું પ્રદૂષિત દિલ્હીથી રાજધાનીને બીજા શહેરમાં ખસેડવી જોઈએ? જાણો નાગરિકોએ શું કહ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-એનસીઆરમાં ઝેરીલી હવાનો કહેર છવાયેલ છે. સોમવારે દિલ્હીમાં એર ક્વૉલિટી ઈનડેક્સ 500ની આસપાસ રહ્યો જે હજુ પણ ગંભીર કેટેગરીમાં છે. જે રવિવારે સરેરાશ 494ની આસપાસ હતો અને તે નવેમ્બર 2016 પછી સૌથી ઉચલા સ્તરે છે, 2016માં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 497ના ભયાનક સ્તરે પહોંચી ગયો હતો.

delhi

સપ્તાહના અંતે અને સોમવારે, દિલ્હી-એનસીઆર ધુમ્મસના જાડા સ્તરમાં લપેટાયેલ હતું, પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે નરી આંખે દૂરની વસ્તુ જોઈ શકવી મુશ્કેલ હતી અને હવામાં પ્રદૂષણનું સ્તર વધતાં મંગળવાર સુધી દિલ્હીમાં શાળાઓ બંધ રાખવામાં આવશે. હકીકતમાં આને લીધે કેટલાક લોકોએ શહેર છોડીને બહાર જતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

શહેર અને તેના ઉપગ્રહ નગરોમાં ટ્રાફિક અને દૈનિક જીવન સંપૂર્ણપણે વિક્ષેપિત થતાં, ઘણા ભારતીયો આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા કે શું દિલ્હી ખરેખર પ્રથમ સ્થાને રાષ્ટ્રીય રાજધાની કહેવા પાત્ર છે? જેમાના ઘણાઓએ એમ કહ્યું કે આવું પહેલીવાર નથી બન્યું જ્યારે દિલ્હી પ્રદૂષિત હવાની ચાદર નીચે ગૂંગળાતું હોય. દિલ્હીમાં શિયાળો વ્યવહારિક રીતે ધુમ્મસનો પર્યાય બની ગયો છે. ત્યારે કેટલાક લોકોએ નાગપુર, બેંગ્લોર કે ચેન્નઈ જેવા શહેરોમાં દેશની રાજધાની ખસેડવાની આજીજી કરી છે.

દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ, AQI 300ને પાર પહોંચ્યોદિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ, AQI 300ને પાર પહોંચ્યો

English summary
with traffic and pollution, many Indians were wondering if Delhi indeed deserves to be called the national capital in the first place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X