'હોળી રમવા દેશના વડાપ્રધાનને પણ મળી હતી સજા'

indira-gandhi
ગાંધીનગર, 27 માર્ચ: અલ્હાબાદના કોન્વેટ સ્કૂલમાં અભ્યાસ કરનાર તે દસ વર્ષની માસૂમ બાળકી હતી. આમ તો હોળી પર વધુ મોજ-મસ્તી કરવાનો અવસર મળે છે, એટલા માટે તેમને આ તહેવાર સાથે વધુ લગાવ છે. તે ખૂબ હોળી રમ્યા અને બીજા દિવસે જ્યારે આ માસૂમ બાળકી સ્કૂલમાં પહોંચી તો તેના હાથ પર લાગેલો રંગ જોઇ તેને ખૂબ ધમકાવવામાં આવી અને સજાના રૂપે તેને બેન્ચ પર ઉભી કરવામં આવી. આ માસૂમ બાળકી કોઇ બીજું નહી પરંતુ આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધી હતી. બાળપણમાં તેમની પ્રિય તહેવાર હોળી હતો.

આ વાત તે જમાનાની છે જ્યારે આપણો દેશ ગુલામ હતો અને દરેક ભારતીય તહેવારોને કોંવેન્ટ સ્કૂલોમાં નાપસંદ કરવામાં આવતા હતા. 25 એપ્રિલ 1975ના રોજ ઇન્દિરા ગાંધીએ પોતાના પત્રમાં હોળી રમવા બદલ થયેલી સજાનો ઉલ્લેખ કર્યો છે. તે સમયે તે દેશના વડાપ્રધાન હતા.

આ પત્ર તેમને શહેરના રહેનારા વરિષ્ઠ ઓફિસરોને લખ્યો હતો. આ ઓફિસરો તે સમતે એક મૈજીનમાં કામ કરતા હતા. તેમને ઇન્દિરા ગાંધીને પત્ર લખીને પુછ્યું હતું કે શું તેમને ક્યારેય સ્કુલમાં સજા ભોગવવી પડી હતી. તો ઇન્દિર ગાંધીએ પત્રમાં બે યાદોનો ઉલ્લેખ કર્યો, જેમાંથી એક કિસ્સો હોળી સાથે જોડાયેલો હતો.

પત્રમાં તેમને કહ્યું હતું કે જ્યારે તે દસ વર્ષની હતી તો અલ્હાબાદન કોવેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, તે જમાનામાં પ્રત્યેક ભારતીય વસ્તુઓને નાપસંદ કરવામાં આવતી હતી. જ્યારે હોળીનો તહેવાર આવ્યો તો તે ઘરે જ રોકાઇ ગઇ. અને રંગોના તહેવારની ખૂબ મજા માણી. બીજા દિવસે જ્યારે સ્કૂલ ગઇ તો તેમના હાથમાં રંગ જોવા મળ્યો તેમને ખૂબ ધમકાવવામાં આવ્યાં હતા અને બેન્ચ પર ઉભા રહેવાની સજા ફટકારવવાની સજા થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X