INX Media Case: પી ચિદમ્બરમને SCની રાહત, 5 સપ્ટેમ્બર સુધી નહિ થાય ધરપકડ

INX Media Case: પી ચિદમ્બરમને SCની રાહત, 5 સપ્ટેમ્બર સુધી નહિ થાય ધરપકડ

નવી દિલ્હીઃ INX Media Case મામલે પી ચિદમ્બરમને EDની ધપકડથી થોડી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગુરુવારે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમને ઈડીની ધરપકડથી અંતરિમ રાહતને વધારતા 5 સપ્ટેમ્બર સુધી કરી દીધી છે. સાથે જ કોર્ટે ઈડીની ધરપકડ વિરુદ્ધની ચિદમ્બરમની અરજી પર પોતાના ફેસલાનો સુરક્ષિત રાખી લીધો છે. 5 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરશે.

p chidambaram

સુપ્રીમ કોર્ટ 5 સપ્ટેમ્બરે આ મામલે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી પર પોતાનો ફેસલો સંભળાવશે. જ્યારે સુપ્રીમ કોર્ટે ઈડીને કહ્યું કે તે પી ચિદમ્બરમની પૂછપરછની ટ્રાન્સક્રિપ્ટને 3 દિવસમાં સીલ પેક લિફાફામાં કોર્ટમાં દાખલ કરે. ઉલ્લેખનીય છે કે આઈએનએક્સ મીડિયા કેસ મામલે જ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ કેન્દ્રીય તપાસ બ્યૂરોની કસ્ટડીમાં છે.

આ વિદેશી કંપનીઓને મોદી સરકારના નિર્ણયથી ફાયદો થશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X