મયપ્પન, વિંદૂ દારા સિંહે લીધું હોટલના માલિક નામ
મયપ્પન, વિંદૂ દારા સિંહે લીધું હોટલના માલિક નામ

વિંદૂ દારા સિંહે આઇપીએલની મેચો દરમિયાન મયપ્પન સાથે સતત સંપર્કમાં રહ્યાં હતા અને તેને અધિકારીઓને જણાવ્યું હતું કે સીએસકેના માલિક મયપ્પને સટ્ટેબાજીમાં એક કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.
આ દરમિયાન બીસીસીઆઇની ભ્રષ્ટાચાર નિવારક તથા સુરક્ષા એકમ (એસીએસયૂ)ના પ્રમુખ રવિ સવાનીએ કાલે ચેન્નઇ સુપરકિંગ્સના અધિકારીઓ સાથે મુલાકાત કરીને તેમને ગુરૂનાથ મયપ્પનની ટીમમાં ભૂમિકા અંગે પ્રશ્નો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇ ઇન્ડિયંસ અને ચેન્નઇ વચ્ચે ઇડન ગાર્ડન્સ પર આઇપીએલ-6 ની ફાઇનલ પહેલાં સવાનીએ ટીમ મેનેજર રસલે રાધાકૃષ્ણ સાથે ટીમમાં મયપ્પનની ભૂમિકાને લઇને લાંબી વાતચીત કરી હતી. આ અંગે કોઇપણ પક્ષ તરફથી આધિકારીક પુષ્ટિ કે ટિપ્પણી કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
