iઘરમાં BF સંઘ કોજી થયેલી આમિર ખાની દિકરીએ શેયર કરી ફોટોજ, બોલી અમે દરેક એંગલથી ટ્રાઇ કરી.
આમિર ખાનની દિકરીએ પોતાના બોય ફ્રેન્ડ સાથે વેલેન્ટાઇનડેની ઉજવણી કરી હતી.
બોલિવૂડ એક્ટર આમિર ખાનની દિકરી આઇરા ખાન પોતાના બોલ્ડ અવતાર માટે સોશિયલ મીડિયામાં હમેશા છવાયેલી રહી છે. ઇરા ખાન નૂપુર શખરેને ડેટ કરી રહી છે. અને આ બંનેની કોજી તસવીર સોશિયલ મીડિયા પર પારો ચઢાવી દે છે. એવામાં વેલેટાઇન ડે પર ઇરા રોમાન્સ તસવીર શેર કર્યા વગર કેવી રીતે રહી શકે?

આઇરાએ એક વાર ફરી પોતાની અને નૂપુરની શિખરેની પ્રેમ ભરી તસવીર શેર કરી હતી. આયરા ખાન અને તેના મંગેતર અલગ અળગ એંગલમાં સેલ્ફી લેતા નજર આવી રહ્યા છે. આઇરા ખાને નૂપુર શિખરે સાથે તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ અકાઉ્ટ પર શેયર કરી હતી. ઇરા તસવીરમાં નૂપુર શિખરે ફની અંદાજમાં મોઢુ બનાવતા નજર આવે છે.
આ તસવીરમાં આઇરા ખઆન નૂપુર શિખરે સંગ રોમાન્સ કરતી નજર આવે છે. તસવીરમાં આઇરા ખાનને બેડરૂમની છે. જ્યાં તેના મંગેતર નૂપુર શિખરે સંગ મસ્તી કરતી નજર આવી છે. આ તસવીરમાં બંને એક બીજા સાથે ખુશ નજર આવી રહ્યા છે. બંનેની આ પ્રાઇવેટ તસવીરને ફેન્સનો પ્રમ મળી રહ્યો છે.
તસવીરને ઇરા ખાને ઇંસ્ટાગ્રામ પર શેયર કરી છે. ફોટોજ શર કરીને ઇરાએ લખ્યુ છે કે, "અમે કેટલાય અલગ અલગ એંગલથી ટ્રાઇ કરી છે. પરંતુ હુ બધામાં તને પ્રેમ કરુ છુ. હૈપ્પી વેલંટાઇન ડે ક્યુટી.." આઇરા ખાન અલગ અલગ એંગલથી તસવીર ક્લિક કરવાની વાત કરે છે.
જાણકારી માટે તમને જણાવી દઇએ કે, આઇરા ખાને નૂપૂર શખરે સંગ પરિવારોની હાજરીમાં ગયા વર્ષે સગાઇ કરી હતી. સાગાઇની તસવીર ત્યારે સોશિયલ મીડિયા પર ચખૂબ ચર્ચામાં રહી હતી.












Click it and Unblock the Notifications
