ઇસરોએ એક સાથે 20 ઉપગ્રહો લૉન્ચ કર્યા
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આજે એક સાથે 20 ઉપગ્રહોને લોન્ચ કરી ઇતિહાસ રચ્યો છે. તમામ ઉપગ્રહોને સવારે 9.26 મિનિટે પીએસએલવી સી-34 લઈ અંતરીક્ષમાં જવા રવાના થયું. 20 ઉપગ્રહોમાંથી 17 અન્ય દેશોના છે. જ્યારે બે ઉપગ્રહો દેશની બે શૈક્ષણિક સંસ્થાના છે.
ઈસરોની આ સૌથી મોટી સિદ્ધિ માનવમાં આવી રહી છે તેમને ખૂબ જ ઓછા સમય અને ઓછા પૈસામાં આ કામ કરી બતાવ્યું છે.

ભારતે પહેલીવાર 20 ઉપગ્રહો એક સાથે લોન્ચ કર્યા છે. PSLVC30 નું વજન 320 ટન હતું જ્યારે તેને ઉડાન ભરી હતી. આ પહેલા ઈસરોએ એપ્રિલ 2008માં એક સાથે 10 ઉપગ્રહો લોન્ચ કર્યા હતા.












Click it and Unblock the Notifications
