J & K Phase 1 Election 2024 Voting Live: જમ્મુ કાશ્મીરમાં પહેલા ફેઝમાં સાંજે 5 કલાક સુધીમાં 58.19 ટકા મતદાન
Jammu and Kashmir Phase 1 Election 2024 Voting Live Updates and Latest News: જમ્મુ કાશ્મીરમાં પહેલા ચરણના મતદાન માટે તંત્ર સજ્જ છે. પહેલા ચરણમાં 24 વિધાનસભા સીટો પર 23 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પુરો થતા પહેલા બીજેપી અને કોંગ્રેસ સહિત તમામ સ્થાનિક પાર્ટીઓએ પુરી તાકાત લગાવી દીધી છે.
અમિત શાહે કિશ્તવાડ અને રામબન જિલ્લામાં ત્રણ રેલીઓને સંબોધિત કરી તો કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો હાથ બદલેગા હાલાત જાહેર કર્યો છે.
જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પ્રથમ તબક્કામાં સાંજે 5 કલાક સુધીમાં 58.19 ટકા મતદાન
પીડીપી મહેબૂબા મુફ્તીનું નિવેદન
ઈન્ડિયા ગઠબંધન સરકાર બનશે - સચિન પાયલટ
પીડીપીના ઉમેદવાર ઇલ્તિજા મુફ્તીએ કહીં આ વાત
જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા મતદાન પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહીં આ વાત
જમ્મુ-કાશ્મીરમાં બપોરે 3 વાગ્યા સુધી 50.65 ટકા મતદાન
જમ્મુ-કાશ્મીરમાં બપોરે 1 વાગ્યા સુધી 41.17 ટકા મતદાન
કલમ 370 હટાવ્યા પછી પ્રથમ ચૂંટણી
બપોરે 1 વાગ્યા સુધી 56.86 ટકા મતદાન
કિશ્તવાડમાં ચૂંટણી કાર્ડને કારણે બબાલ, અટક્યું મતદાન
કાશ્મીર દેશની આંખ છે, પંચાયતીરાજ સિસ્ટમથી લખાશે નવો અધ્યાય - મનોજ સિંહા
સવારે 11 વાગ્યા સુધી 26.72 મતદાન નોંધાયું
Jammu and Kashmir 1st phase Assembly elections: 26.72% voter turnout recorded till 11 am in Jammu and Kashmir, as per the Election Commission of India
— ANI (@ANI) September 18, 2024
Anantnag-25.55%
Doda- 32.30%
Kishtwar-32.69%
Kulgam-25.95%
Pulwama-20.37%
Ramban-31.25%
Shopian-25.96% pic.twitter.com/VRFWB182rp
રામબન વિધાનસભા મતવિસ્તારના અપક્ષ ઉમેદવાર સૂરજ સિંહ પરિહારે કહીં આ વાત
#WATCH | Ramban, J&K: After casting his vote, Independent candidate from the Ramban Assembly constituency, Suraj Singh Parihar says, "I appeal to everyone to come out in large numbers and cast their vote for the development of Ramban..." pic.twitter.com/lRENC147s7
— ANI (@ANI) September 18, 2024












Click it and Unblock the Notifications
