જમ્મુ કાશ્મીર: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, 2થી 3 આતંકીઓ હોવાની આશંકા
જમ્મુ કાશ્મીરથી શોપિયાંમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. શોપિયનના ઝાંપોરા વિસ્તારમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાના જણાવ્યા અનુસાર 2 થી 3 આતંકવાદી
જમ્મુ કાશ્મીરથી શોપિયાંમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. શોપિયનના ઝાંપોરા વિસ્તારમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાના જણાવ્યા અનુસાર 2 થી 3 આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની સંભાવના છે. સેનાએ આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો છે. તે જ સમયે, આતંકીઓ દ્વારા સતત ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. સેના પણ જવાબી કાર્યવાહી કરી રહી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે શોપિયાંમાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચે મુઠભેડ થઇ છે. આ અગાઉ 21 એપ્રિલના રોજ આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચેની એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા તમામ આતંકીઓ અંસાર ગાજવત-ઉલ-હિંદ (એજીએચ) ના હોવાનું જણાવાયું છે. આતંકીઓ પાસેથી સુરક્ષા દળો પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
આ પણ વાંચો: પ્લાઝમાં થેરેપીથી લોકો ઠીક થશે એના સબુત નહી: સ્વાસ્થ્ય મંત્રાલય
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
