જમ્મુ કાશ્મીર: પુલવામાં એક સ્કૂલમાં રહસ્યમયી બ્લાસ્ટ, 10 બાળકો ઘાયલ

જમ્મુ કાશ્મીરના પુલવામાં આવેલી એક સ્કૂલમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 10 બાળકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના પુલવામાં આવેલી એક સ્કૂલમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 10 બાળકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સેના ઘ્વારા આ બ્લાસ્ટને એક રહસ્યમયી બ્લાસ્ટ ગણાવવામાં આવ્યો છે. મંગળવારે પુલવામાં રાત્નીપોરા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં જેશ-એ-મોહમ્મદના આતંકી હિલાલ અહમદ રાથડને સુરક્ષાબળોએ ઠાર માર્યો હતો.

Pulwama school blast

આ ઘટના પહેલા કાશ્મીરના બડગામમાં એક એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં લશ્કરે તોયબાના ટોપ કમાન્ડર સહીત એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. સુરક્ષાબળોને એન્કાઉન્ટર સ્થળથી ભારે માત્રામાં હથિયારો પણ મળી આવ્યા હતા. જે આતંકીઓ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો તે લશ્કરે તોયબાનો ટોપ કમાન્ડર હતો. સુરક્ષાબળોને આ વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારપછી અહીં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. માર્યા ગયેલા આતંકીનું નામ અબુ માંજ જણાવવામાં આવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X