જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભીષણ કાર અકસ્માત, 4ના મોત, 5 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં એક કાર અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
રાજૌરીના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ હુસૈન બાજરે જણાવ્યું કે ઘાયલોને સરકારી મેડિકલ કોલેજ અને એસોસિએટેડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ ઘાયલોની હાલત સ્થિર છે.













Click it and Unblock the Notifications
