જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સીઆરપીએફ ટીમ પર ગ્રેનેડ હુમલો

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ ટીમ પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બે જવાન ઘાયલ થવાની ખબર છે.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ ટીમ પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બે જવાન ઘાયલ થવાની ખબર છે. આ હુમલો અનંતનાગના લાલ ચોક પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ પર થયો છે અને ટીમ અહીં હાજર હતી. હુમલા પછી આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ બંને તરફથી ગોળીબારી પણ કરવામાં આવી હતી. આ ઘટનામાં વધારે જાણકારી મળવાની રાહ જોવાઈ રહી છે.

jammu kashmir

આ હુમલા પહેલા જ શુક્રવારે બારામુલ્લા જિલ્લા હેઠળ આવનાર સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સોપોરમાં જે જગ્યા પર આજે એન્કાઉન્ટર થયું છે જે જગ્યા રાજધાની શ્રીનગરથી 50 કિલોમીટર દૂર છે. આ ઓપરેશનને સેનાની 22 રાષ્ટ્રીય રાઇફલ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમે પાર પાડ્યું છે. આ પહેલા નોર્થ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળો ઘ્વારા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X