ફિલ્મી અંદાજમાં ટ્રેન હાઇજેક, ખતરનાક ગેંગસ્ટરને મુક્ત કરાયો

જ્યારે પીછો કરવામાં આવ્યો તો જે કારમાં આ બદમાશ ભાગી રહ્યો હતો તે દુર્ગના પાટણ પાસે કાર પલટી ખાઇ ગઇ હતી. ત્યારબાદ હુમલાખોરો કાર મૂકીને ચાલતાં ભાગી ગયાં હતા.
પોલીસે કારમાંથી ચાર મોબાઇલ અને એક લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. મોડી રાત સુધી હુમલાખોરો અંગે કોઇ સંકેત મળ્યા ન હતા. હુમલામાં કેદીને કોર્ટમાં હાજર કરવા માટે આવેલા ત્રણ પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. સુપેલા સ્થિત હોસ્પિટલમાં બે પોલીસકર્મીઓની સારવાર ચાલુ છે.












Click it and Unblock the Notifications
