જેસિકા હત્યાકાંડ: મોડલ શાયન મુંશી પર કેસ ચાલશે

4 મે 2011ના રોજ હાઇકોર્ટે પોલીસ અને નિવેદન પાછું ખેંચનાર આરોપી સાક્ષીઓની આજીજી સાંભળ્યા બાદ ચૂકાદો પેંડિંગ રાખ્યો હતો. જેસિકાની એપ્રિલ 1999માં હરિયાણા કોંગ્રેસ નેતા વિનોદ શર્માના પુત્ર મનુ શર્માએ ગોળી મારી હત્યા કરી દિધી હતી કારણ કે તેને દારૂ પરોસવાની મનાઇ કરી દિધી હતી. આ ઘટના સોશલાઇટ બીના રમાનીના રેસ્ટોરંટમાં ઘટી હતી.












Click it and Unblock the Notifications
