For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jharkhand Assembly Elections 2019: ઝારખંડમાં 4 વાગ્યા સુધી 56 ટકા મતદાન થયું

Jharkhand Assembly Elections 2019: ઝારખંડમાં 4 વાગ્યા સુધી 56 ટકા મતદાન થયું.

|
Google Oneindia Gujarati News

રાંચીઃ ઝારખંડમાં આજે ચોથા તબક્કામાં 15 સીટ પર મતદાન થઈ રહ્યું છે. આ 15 સીટ પર કુલ 221 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 23 મહિલા ઉમેદવાર છે, જ્યારે 4 સીટ એવી છે જેમાં એકપણ મહિલા ઉમેદવાર નથી. જો પાછલા પરિણામોને જોઈએ તો 2014માં આ 15 સીટમાંથી ભાજપે 11 સીટ પર જીત હાંસલ કરી હતી જ્યારે AJSU, ઝાવિમો, ઝામુમો અને માર્ક્સવાદી સમન્વય સમિતિએ 1-1 સીટ જીતી હતી. ત્યારે જોવાનું રહેશે કે શું આ વખતે પણ આ સીટો પર ભાજપનું પ્રભુત્વ રહે છે કે નહિ. અહીં મેળવો વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાની લાઈવ અપડેટ...

Jharkhand Assembly Elections 2019 Live

ઝારખંડમાં બોલ્યા પીએમ- કોંગ્રેસનું એક જ કામ, મોદીને ગાળી દોઝારખંડમાં બોલ્યા પીએમ- કોંગ્રેસનું એક જ કામ, મોદીને ગાળી દો

Newest First Oldest First
5:19 PM, 16 Dec

ઝારખંડમાં 4 વાગ્યા સુધી 56 ટકા મતદાન થયું.
4:47 PM, 16 Dec

ઝારખંડ ચૂંટણીનો 2 વાગ્યા સુધીનો આંકડો આવી ગયો છે. 2 વાગ્યા સુધી 56.02 ટકા મતદાન થયુ છે.
4:47 PM, 16 Dec

ઝારખંડ ચૂંટણીનો 2 વાગ્યા સુધીનો આંકડો આવી ગયો છે. 2 વાગ્યા સુધી 56.02 ટકા મતદાન થયુ છે.
4:43 PM, 16 Dec

ઝારખંડની ચૂંટણીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 56.02 ટકા મતદાન થઈ ચૂક્યું હતું.
4:14 PM, 16 Dec

મતદાનમાં હવે છેલ્લો કલાક બચ્યો છે. 5 વાગે મતદાનનો સમય ખતમ થઈ જશે. ત્યારબાદ કોઈને બૂથમાં એન્ટ્રી નહિ મળે.
4:13 PM, 16 Dec

105 વર્ષના વૃદ્ધ મહિલા વિમલા દિવ્યાએ સાપ્તર મતદાન કર્યુ. વૃદ્ધ મહિલાને યુવક ઉંચકીને બૂથ સુધી લઈ આવ્યો.
3:45 PM, 16 Dec

ચંદ્રપુરા પોલિસ સ્ટેશનના ખલચો ગામમાં મતદાન કરવા આવેલા એક વૃદ્ધ વ્યક્તિનુ મોત થઈ ગયુ. માહિતી મુજબ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયુ છે.
3:38 PM, 16 Dec

જમુઆ, બગોદર, ગિરિડીહ, ડુમરી અને ટુંડીમાં મતદાન ખતમ થઈ ગયુ છે. આ સીટો પર ત્રણ વાગ્યા સુધી મતદાન થયુ.
3:38 PM, 16 Dec

જમુઆ, બગોદર, ગિરિડીહ, ડુમરી અને ટુંડીમાં મતદાન ખતમ થઈ ગયુ છે. આ સીટો પર ત્રણ વાગ્યા સુધી મતદાન થયુ.
3:13 PM, 16 Dec

અત્યાર સુધી જોવામાં આવ્યુ કે શહેરી વિસ્તારો કરતા ગ્રામીણ ક્ષેત્રોમાં મતદાન ટકાવારી વધુ રહી. હજુ પણ ગામના બૂથો પર લાંબી લાઈનો છે.
3:03 PM, 16 Dec

અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ શહેરી વિસ્તારના મુકાબલે ગ્રામીણ ક્ષેત્રમાં મતદાનની ટકાવારી વધારે છે. ગામોના બૂથ પર લાંબી લાઈનો છે.
2:52 PM, 16 Dec

બપોરે એક વાગ્યા સુધી સૌથી વધુ ચંદનક્યારીમાં 54.43 ટકા જ્યારે સૌથી ઓછું બોકારોમાં 32.35 ટકા મતદાન થયું છે.
2:29 PM, 16 Dec

ધનબાદમાં પોતાની મા સાથે મતદાન કરવા આવેલ યુવતીઓએ પહેલી વાાર મતદાન કર્યા બાદ આંગળીનું નિશાન દેખાડતાં
2:22 PM, 16 Dec

ઝારખંડમાં 1 વાગ્યા સુધી 44.74 પટા વોટિંગ થયું.
1:49 PM, 16 Dec

બોકારોના ઉલગોડા બૂથ નંબર 578 તેમજ 579 પર શરૂઆતના કલાકોમાં એક પણ મત ના પડ્યા. અધિકારી લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે.
1:27 PM, 16 Dec

ભાજપ સાંસદ નિશિકાંત દૂબે કાર્યકર્તાઓ સાથે બી એડ કોલેજ સ્થિત મતદાન કેન્દ્ર પહોંચ્યા છે.
1:26 PM, 16 Dec

પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેને બોકારો વિધાનસભા ક્ષેત્રના સંત ઝેવિયર સ્કૂલ સેક્ટર 1/C બૂથ સંખ્યા 331 પર દુમકાથી આવીને મતદાન કર્યુ.
1:24 PM, 16 Dec

ધનબાદ જિલ્લાની સીટો પર મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારોએ પણ ભાગીદારી કરી છે. ઘણા લોકો બીજાનો સહારો લઈને બૂથ સુધી પહોંચ્યા.
12:47 PM, 16 Dec

અમુક બૂથથી ઈવીએમ ખરાબીના સમાચારો છે. જેને અધિકારી રીપેર કરી રહ્યા છે. જેના કારણે મતદારોને થોડી વાર રાહ જોવી પડી રહી છે.
12:46 PM, 16 Dec

11 વાગ્યા સુધી દરી સીટ પર 30%, ધનબાદ- 53%, ઝરિયા - 30%, ટુંડી - 44% અને બાઘમારામાં 51% મતદાન થયુ છે.
12:44 PM, 16 Dec

જમુઆ, બગોદર, ગિરિડીહ, જુમરી અને ટુંડીમાં મતદાન ત્રણ વાગ્યા સુધી ચાલશે જ્યારે અન્ય સીટો પર મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.
12:42 PM, 16 Dec

મતદાન ચાલુ થયેલ લગભગ ચાર કલાક થઈ ગયા છે. ઝારખંડમાં અત્યાર સુધીમાં મતદાન શાંતિપૂર્ણ છે.
12:41 PM, 16 Dec

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મતદાન ટકાવારી વધારવા માટે અલગ અલગ રીતો અપનાવવામાં આવી રહી છે. કિન્નરોએ નાચી ગઈને મતદાન કરવાની અપીલ કરી છે.
11:58 AM, 16 Dec

સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યુ છે. 4 જિલ્લાની 15 વિધાનસભા સીટોમાંથી ત્રણ સીટો અનુસૂચિત જાતિ માટે અનામત છે.
11:57 AM, 16 Dec

ઝારખંડમાં સવારના 11 વાગ્યા સુધી 21 ટકા મતદાન થયુ છે. આ પહેલા 9 વાગ્યા સુધી 11.77 ટકા મતદાન થયુ હતુ.
11:56 AM, 16 Dec

ઝારખંડ સીએમ રઘુવર દાસે ટ્વિટ કરીને લખ્યુ, માતા-બહેનોને અપીલ છે કે ઝારખંડના ઉજ્વળ ભવિષ્ય માટે મત આપો, આજે મતદાન કરવા માટે જરૂર જાવ, તમારે એક-એક મત મહિલાઓને સશક્ત બનાવશે.
11:55 AM, 16 Dec

પીએમ નરેન્દ્ર મોદીએ આજે મતદાન શરૂ થતા પહેલા ટ્વિટ કર્યુ. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં આજે ચોથા તબક્કાનુ મતદાન છે. બધા મતદાતાઓને મારુ નિવેદન છે કે તે પોતાનો મત જરૂર આપે અને લોકતંત્રના આ પાવન પર્વના ભાગીદાર બને.
11:53 AM, 16 Dec

ઝારખંડમાં ચોથા તબક્કામાં 15 વિધાનસભા સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. ચોથા તબક્કામાં 221 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે જેમાંથી 22 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ શામેલ છે.
11:52 AM, 16 Dec

દેવઘર વિધાનસભા અંતર્ગત દેવઘર પ્રખંડના ઘાઘી બૂથ નંબર 34 પર ઈવીએમ ખરાબ હોવાના કારણે દોઢ કલાક બાદ મતદાન શરૂ થઈ ચૂક્યુ છે.
11:50 AM, 16 Dec

9 વાગ્યા સુધીમાં સિંદરી - 15.29%, નિરસા - 14.53%, ધનબાદ - 9.63%, ઝરિયા - 10.11%, ટુંડી - 14.91%, yeIceje - 12.85%, મધુપુર - 13.78% દેવઘરમાં 14.18% મતદાન થયુ છે.
READ MORE

English summary
Jharkhand Assembly Elections 2019 Live update: voting on 15 seats in fourth phase
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X