GVK EMRIમાં મેડિકલ ટેક્નિશિયન અને ડ્રાઈવરની ભરતી

GVK EMRIમાં મેડિકલ ટેક્નિશિયન અને ડ્રાઈવરની ભરતી

GVK Emergerncy Management & Research Institute (GVK EMRI), તાપી, દાહોદ, રાજકોટ, સિલવાસા માટે મેડિકલ ટેક્નિશિયન અને ડ્રાઈવરની ભરતી થવાની હોય જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં મેળવો ભરતી વિશેની વધુ માહિતી...

job

Job Details

  • પોસ્ટનું નામ
  1. ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન
  2. ડ્રાઈવર

એજયુકેશન ક્વોલિફિકેશન

  • ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયનઃ B.Sc/12 + ANM/GNM
  • ઉંમર મર્યાદાઃ 18થી 28 વર્ષ

ડ્રાઈવરઃ 10 પાસ, હેવી લાઈસન્સ ધારક
ઉંમર મર્યાદાઃ 25થી 35 વર્ષ

પસંદગી પ્રક્રિયા

  • પર્સનલ ઈન્ટર્વ્યૂના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.

કેવી રીતે અપ્લાય કરવું

  • લાયક ઉમેદવારોએ જાહેરાતમાં જણાવેલ સરનામા પર પર્સનલ ઈન્ટર્વ્યૂ માટે હાજર રહેવું.

મહત્વની તારીખ

  • ઈન્ટર્વ્યૂની તારીખઃ 13/03/2020
  • ઈન્ટર્વ્યૂનો સમયઃ સવારના 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી

ભરતીની આ જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો

દરેક સરકારી નોકરીની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X