Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘરેણા લૂંટવાની દાનત, કારચાલકને ભારે પડી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઘરેણા લૂંટવાની દાનત, કારચાલકને ભારે પડી

ઘરેણા લૂંટવાની દાનત, કારચાલકને ભારે પડી

વાંકાનેરના મહિલા રંજનબહેન તથા તેમની 3 વર્ષીય દીકરી હંસિકા પોતાના પિયર જાબુંડિયા ગામ જવા માટે જામસર ચોકડી પાસે ઉભી હતા ત્યારે અમદાવાદનો બળદેવ પટેલે કાર ઉભી રાખીને કહ્યુ હતું કે જાબુંડિયા જવું હોય બેસી જાવ. આથી રંજન તેની પુત્રીને લઇને જાબુડિયા જવા બેસી હતી. જેક રસ્તામાં કાચ ચાલક બળદેવની દાનત રંજન તથા હંસિકાના ઘરેણા પર બગડી હતી તેથી તેણે છરી બતાવીને બંનેના ઘરેણા પડાવી લીધા હતા. નિસહાય રંજને તે સમયે ઘરેણા આપી દીધા હતા જોકે કડિયાણા ગામે બહારવસ્તી જોઈન રંજને ગાડીમાંથી જ બૂમો પાડી હતી તેથી ગામલોકો ભેગા થઈ ગાય હતા બળદેવે ગાડી આડેધડ હંકારતા કડિયાણામાં ઉભેલા સ્થાનિકો ઉપર ચડાવી દીધી હતી. જો તે બાદ કારચાલક બળદેવને પકડી ગ્રામજનોએ તેને મેથીપાક આપ્યો હતો.

મજૂરી કામે ગયેલી સગીરા સાથે લગ્નની લાલચે બળાત્કાર

મજૂરી કામે ગયેલી સગીરા સાથે લગ્નની લાલચે બળાત્કાર

પંચમહાલના દાહોદ તાલુકામાં રહેતી 16 વર્ષીય સગીરા લીમડીમાં મજૂરી કામ કરતી હતી ત્યાં વડોદરામાં રહેતા દીપક પરમારે સગીરાનું લીમડી બસ સ્ટેન્ડથી લગ્નની લાલચ આપીને અપહરણ કર્યુ હતું. તેમજ તે કિશોરીને લઇને વડોદરા જુદા જુદા સ્થળે ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. કિશોરી હિંમત બતાવીને દીપકની જાળમાંથી છૂટીને ઘરે આવીને આવી હતી અને દુષ્કર્મ કર્યાની ઘટના જણાવી હતી. આથી કિશોરીના પરિવારે લીમડી પોલીસ સ્ટેશનમાં અપરહણ તથા બળાત્કરાની ફરિયાદ નોંધાવી હતી.

પત્નીએ દારૂ પીવાની ના પાડતા, પતિએ તેને જીવતી સળગાવી

પત્નીએ દારૂ પીવાની ના પાડતા, પતિએ તેને જીવતી સળગાવી

લોધિકાના દેવડા ગામના પાટિયા પાસે કારખાના પાસે થોડા સમયથી કામે લાગેલો વિક્રમ મકવાણા કામ મળતા તેની પત્ની તથા સંતાનને પણ તેડી લાવ્યો હતો. અને ગત મોડી સાંજે તે દારૂ પીતો હતો ત્યારે પત્નીએ દારૂ પીવાની ના પાડી હતી. ગુસ્સે થયેલા વિક્રમે પત્ની પર કેરોસની રેડ્યુ હતું અને ચૂલામાંથી સળગતું લાકડુ લઇને નાખ્યું હતુ. આ કૃત્ય કર્યા બાદ તે આરામથી ખુરશી પર બેસી રહ્યો હતો. મહિલાની ચીસો સાંભળીને આવેલા આજુબાજુના લોકોએ મહિલાને રાજકોટની હોસ્પિટલમાં ખસેડી હતી જ્યા સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. પોલીસે વિક્રમ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

ગોવાહાટીમાં ભારે વરસાદ, લોકો પરેશાન

ગોવાહાટીમાં ભારે વરસાદ, લોકો પરેશાન

શુક્રવારે ગુવાહાટીમાં ભારે વરસાદના પગલે અહીં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા અને આજ કારણે અહીંની ટ્રાંસપોર્ટ વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ હતી. જેના કારણે સ્કૂલે જતા બાળકો અને સામાન્ય જનજીવનને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

વિયેતનામના પીએમ કહ્યું આતંકવાદ વિરુદ્ધ ભારતની સાથે છીએ

વિયેતનામના પીએમ કહ્યું આતંકવાદ વિરુદ્ધ ભારતની સાથે છીએ

આતંકવાદ વિરુદ્ઘની લડાઇમાં ભારત અને વિયેતનામ પોતાના સંબંધો સબળ કરવા માંગે છે. જે વાત વિયેતનામના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચાની આજેની દિલ્હી ખાતેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતમાં સ્પષ્ટ થઇ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X