ભારે વરસાદના પગલે કૈલાસ માનસરોવર યાત્રા રદ

તીર્થયાત્રીઓને વિભિન્ન સ્થળો પર સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને સ્તિથિ સામાન્ય થતાની સાથે જ ફરિથી માર્ગોને ખોલી દેવામાં આવશે. યાત્રા અને તીર્થયાત્રીઓની દેખરેખ ભારત-તિબ્બત સીમા પોલીસ એટલે કે આઇટીબીપી કરી રહી છે.
છેલ્લા કેટલાય સપ્તાહ તિબ્બત જવા માટે શરૂ થયેલી આ વાર્ષિક તીર્થયાત્રા બાદ દિલ્હીથી 53 તીર્થયાત્રીઓનો પહેલો જથ્થો કાઠગોદામ પહોંચી ગયો છે. પવિત્ર માઉન્ટ કૈલાસ પર સ્થિત ભગવાન શિવના વાસના દર્શન કરવા અને માનસરોવરના પવિત્ર ઝીલમાં સ્નાન કરવા માટે તીર્થયાત્રીઓના કૂલ 18 જથ્થા અત્રે જવાના છે.












Click it and Unblock the Notifications
