''હજી તો મારા વિરોધી કોમેડી કરી રહ્યા છે', કપિલ શર્માએ પોતાના શો માં પીએમને આપ્યુ આમંત્રણ

કપિશ શર્માએ આશા વ્યક્ત કરી છે કે, પીએમ મોદી ફરી વિચાર કરશે અને શો માં એક વાર જરુર આવશે. તેમણે કહ્યુ કે, પીએમ મોદી લોકોને તેમના લાફ્ટર સાઇડને જાણવી જોઇએ.

Kapil sharma Comedy Show PM Modi: અભિનેતા અે કોમેડિયન કપિશ શર્માએ શનિવારે મોટો ખુલાસો કર્યો હતો કે, તેમણે એખ વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે પોતાના શો કોમેડી વિશ ધી કપિલ શરમા શો માં આમંત્રણ આપ્યુ હતુ. કપિશ શર્માએ કહ્યુ કે, પીએમ મોદીએ સીધી ના નહોતી કરી તેમણે કહ્યુ કે, આવશે ક્યારેક, પરંતુ તેમણે ના નહોતી કરી. તેમણે એક ઇંટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, જ્યારે તે પીએમ મોદીને મળ્યા હતા ત્યારે તેમણે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપ્યુ હતુ ક્યારેક અમારા શો પર પણ આવો ક્યારેક

KAPIL SHARMA

તેણે કહ્યુ કે, પીએમ મોદીએ મને કયારેય ના પણ નહોતી પાડી તેમણે કહ્યુ કે, અત્યારે તો મારા વિરોધી બહુ કોમેડી કરી રહ્યા છે અને ક્યારેક આવશે. કપિશ શર્માએ કહ્યુ કે, જો પીએમ મોદી અમારા શો માં આવશે. તે મારુ સૌભગ્ય હશે. કપિલ શર્માએ આશા વ્યક્ત કરી છે પીએમ મોદી ફરી વિચાર કરશે અને શો માં આવશે.

કપિલ શર્માના શો માં ઘણી બોલિવૂડ હસ્તીઓ આવી ચૂકી છે. શાહરુખ ખાન, અમિતાબ બચ્ચન, રાણ ચરણ, અક્ષય કુમાર, સલમાન ખાન જેવા ઘણા જાણીતા ચહેરા આ શોમા ભાગ લઇ ચૂક્યા છે. આ દરમિયાન તે ફિલ્મનું પ્રમોશન કરે છે. આ દરમિયાન તે પોતાની ફિલ્મોનુ પ્રમોશન કરે છે. કપિલ શર્માએ કહ્યુ કે, પીએમ મોદીના લાઇટર સાઇડ પણ લોકોની સામે આવે. લોકોને પણ જોઇને મજા આવશે.

કપિલ શર્મા પોતાના આગામી ફિલ્મ જ્વિગાટોમાં નજર આવશે. લોકોને હસાવનાર કપિલ શર્મા એક વાર ફરી મોટા પર્દા પર એક્ટિંગ ચલાવશે. હાલના દિવસોમાં કપિલ શર્મા અત્યાર પોતાની ફિલ્મ જ્વિગાટોને લઇને ચર્ચામા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X