For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

By Super
|
Google Oneindia Gujarati News

કારગિલને આગાસની ભૂમિના નામથી પણ ઓળખવામાં આવે છે. તે જમ્મૂ અને કાશ્મિર રાજ્યના લદાખ ક્ષેત્રમાં સ્થિત એક જિલ્લો છે. આ જિલ્લાનું નામ એક તથ્યથી વ્યુત્પન્ન છે, કહેવામાં આવે છે કે, આ ક્ષેત્ર મુખ્ય રીતે શિયા મુસલમાનોએ હસ્તગત કર્યું હતુ. કારગિલ, શ્રીનગરથી લગભગ 205 કિમી દૂર પર સ્થિત છે, તે પાકિસ્તાન સાથેની ભાગીદારીવાળી નિયંત્રણ રેખા અથવા એલઓસીની નજીક સ્થિત છે અને કાશ્મિરની ઘાટીથી તેને જોઇ શકાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં થયેલા કારગિલ યુદ્ધ અથવા કારગિલ સંઘર્ષ દરમિયાન આ સ્થાન મુખ્ય કેન્દ્રમાં હતું.

કારગિલ શબ્દ, બે શબ્દોના મિલનથી બનેલુ છે, ખાર એટલે મહેલ અને રકિલ એટલે કેન્દ્ર. આ શબ્દોના મિલનને વાંચવામાં આવે તો એવો અર્થ નિકળે છે કે, મહેલોની વચ્ચે સ્થિત એક સ્થાન, જે બે દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે વસેલું છે. કારગિલ, પોતાના મઠો, સુંદર ઘાટીઓ અને નાના શહેરો માટે લોકપ્રિય છે. આ સ્થાન પર કેટલાક મહત્વપૂર્ણ પર્યટન આકર્ષણ અને બૌદ્ધ ધર્મના ધાર્મિક કેન્દ્ર જેમકે સની મઠ, મુલબેખ મઠ અને શરગોલ મઠ સ્થિત છે.

સની મઠ સૌથી જૂનો અને સૌથી પ્રસિદ્ધ મઠ છે જે નજીકમા આવેલા સાની ગામમાં બનેલો છે. આ મઠ, વિશ્વના 8 શ્રદ્ધેય મઠોમાંનું એક છે, જ્યાં બૌદ્ધ સમુદાયના પ્રસિદ્ધ ગુરુઓ જેમકે, મારપા, નારોપા અને પદ્મસંભવે મુલાકાત લીધી હતી. આ મઠને 1 સદીમાં એક કુષાણ રાજા, કનિષ્ક દ્વારા બનાવવામાં આવ્યો હતો. 108 સ્તુપોમાંથી એક ગુંબદદાર સંરચના આ મઠમાં એક બૌદ્ધ મંદિરના રૂપમાં દર્શન હેતુ રાખવામાં આવી છે. આ 20 ફૂટ લાંબા સ્તુપને કનિકા સ્તુપના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેને મઠની પાછળ રાખવામાં આવ્યું છે.

મૈત્રેય બુદ્ધ કે પછી ભવિષ્ય બુદ્ધ નામથી પ્રસિદ્ધ બૌદ્ધ મૂર્તિકળાને લાફિંગ બુદ્ધાના નામથી પણ ઓળખવામાં આવે છે, જે મેલબખ મઠનું મુખ્ય આકર્ષણ છે. આ મઠ, એક ચટ્ટાણ પર સ્થિત છે અને ત્યાં ભગવાન બુદ્ધની 9 મીટર ઉંચી પ્રતિમા લગાવાયેલી છે. એવું કહેવામાં આવે છે કે, કેટલાક મિશનરીઓ દ્વારા આ મૂર્તિ લગાવવામાં આવી હતી.

જાંસ્કર, કારગિલનો ઉપ જિલ્લો છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ સ્થાન, વર્ષમાં લગભગ 8 મહિના સુધી બરફની ચાદરમાં ઢંકાયેલુ રહે છે. ત્યાં સ્થિત ઘણા મઠોમાં કરસા મઠ, જોંગખુલ મઠ અને સ્ટોગડે મઠ સામેલ છે. અહીના અન્ય આકર્ષણોમાં સુરુ ઘાટીના કેન્દ્રમાં સ્થિત દ્રાંગ-દ્રુંગ ગ્લેશિયર પ્રસિદ્ધ છે.

કરસા મઠ, આ ક્ષેત્રનું સૌથી મોટુ અને ઘની મઠ છે, જ્યાં ઘણા ચર્ચ અને 150 બુદ્ધ ભિક્ષુઓના રહેવા માટે સ્થાન છે, આ સ્થળ પર્યટકોને ઘણું આકર્ષિત કરે છે. આ મઠમાં એક ચોમો ગોમ્પા અને આશ્રમ પણ છે. રંગદમ મઠ, ફુગથાલ મઠ, શારગોલે મઠ અને સ્ટારિમો મઠ આ જિલ્લાના અન્ય લોકપ્રિય મઠોમાના એક છે.

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

શ્રેષ્ઠ હિમાલયથી ઘેરાયલું સ્થળ કારગિલ

English summary
Kargil, also known as the Land of Agas, is a district in the Ladakh region of Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X