કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણીને લઈ ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કર્ણાટકમાં થનાર વિધાનસબા પેટાચૂંટણીને લઈ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં બીએસ યેદુરપ્પા, સદાનંદ ગૌડા, એન રવિકુમાર સહિત કેટલાય મોટા નામ સામેલ છે. ભાજપે 15 વિધાનસભા સીટ પર થનાર ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોને મહત્વની જવાબદારી સોંપી છે.

karnataka bjp

જણાવી દઈએ કે અગાઉ કોંગ્રેસે શનિવારે કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણી માટે 6 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણી લડવા માટે ઉમેદવારોના નામને મંજૂરી આપી દીધી છે.

જેમાં પાર્ટીએ ગજાનન બાલચંદ્ર મંગસૂલી, ભરમગૌડા કેજ, લખન જારકીહોલી, વેંકટરાવ ઘોરપડે, રિજવાન અરશદ, કેબી ચંદ્રશેખરને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બરે કર્ણાટકમાં 15 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X